________________
मा साधु.
૧૩૫
वसहि' कहर निसिज्जिर दिय-कुडुंतर५ पुन्चकीलिया पीए । भइमायाहार विभूसणाइं५ नव बंभगुत्तीओ ॥
___ इति नवगुप्तिसनाथं ब्रह्मचर्य पालयति. पंचमव्रते सूक्ष्म वालादिममत्वं न करोति, बादरमनेषणीयाहारादि न गृह्णाति.
" परिग्गो गेसणग्गहणे " इत्याप्तवचनात्. उपकरणं वा न मूर्छया समधिकं धारयति,
" मुच्छा परिग्गहो वुत्तो " इतिवचनात्. रात्रिभक्तविरतौ सूक्ष्म शुष्कसंनिधिमपि न रक्षति, बादरं तु" दिवागहियं दिवाभुत्तं, दिवागहियं राओभुत्तं, राओगहियं दिवाभुत्तं, राओगहियं राओभुत्त "-मिति चतुर्विधमपि रात्रिभुक्तं न करो-त्येवं सर्वव्रतेषुस्खलितं रक्षति.
तथोपयुक्तोदत्तावधानोभवति समितिषु प्रवीचाररूपासु
ચોથા વ્રતમાં વસતિ, કથા, નિષદ્યા ઇક્રિય, કુટયંતર, પૂર્વ ક્રિીડિત, પ્રણીત ભજન, અતિ માત્ર આહાર અને વિભૂષણ એ નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે, તે નવ ગુપ્તિ સહિત બ્રહ્મચર્ય પાળે.
પાંચમા વ્રતમાં સમ તે વાળ વગેરેની મમતા ન કરે, અને બાદર તે અનેરણીય આહાર વગેરે ન લે. કેમકે અષણીય લેવું, તે પરિગ્રહ છે, એમ કહેલું છે, અથવા મૂછાએ કરીને અધિક ઉપકરણ નહિ ધારે. કેમકે મૂછો એ પરિગ્રહ છે, એમ કહેવું છે.
રાત્રિભોજન વિરતિમાં સૂક્ષ્મ તે સૂખડી પણ વાસી ન રાખે, બાદર તે દિવસે લીધું દિવસે ખાધું, દિવસે લીધું રાતે ખાધું, રાતે લીધું દિવસે ખાધું, રાતે લીધું રાતે ખાધું, એમ ચારે પ્રકારે રાત્રિભોજન ન કરે, એમ સર્વ વ્રતમાં સ્મલિતનું રક્ષણ કરે.
તેમજ ઉપયુકત એટલે સાવધાન હોય, સમિતિઓમાં એટલે પ્રવીચારૂરૂપે રહેલી અર્થાત્ પ્રવૃત્તિરૂપે રહેલી રીતિઓમાં,