________________
ભાવ સાધુ.
इत्येकार्थ:-पटकायविघातिनी प्रमत्तस्य साधोणितोक्ताश्रुते सिद्धांते,
તથા. पडिलेहणं कुणतो-मिहोकहं कुणइ जणवयकहं वा, देइ व पच्चक्खाणं-वाएइ सयं पडिच्छइ वा. १ पुढवी आउकाए-तेजवाऊ वणस्सइ तसाणं, पडिलेहणापमत्तो-छण्हंपि विराहओ होई. २ घडगाइ पलोट्टणया-मट्टी अगणी य वाय कुंथाई, उदगगया व तसेयर-ओसुयसंघट्टझामणया. ३
ચો ૪ –વિવાહ માવો રાષિ, उवउत्तो पुण साहू-संपत्तीए अवहओ य. ४ इत्यादि. तस्मात्सर्वव्यापारेष्वप्रमादी सुविहितः शोभनं 'विहितमनुष्टानं यस्य स सुविहितो भवेज्जायतेति.
તે રૂપ ચેષ્ટા એટલે ક્રિયા કે વ્યાપારી કેમકે એ ત્રણે શબ્દ એક અર્થવાળા છે. તે પ્રમાદી સાધુની છકાયની વિધાતક હોય છે, એમ શ્રત એટલે સિદ્ધાંતમાં કહેલું છે. જેમકે –
પડિલેહણ કરતા થકાં જે માંહોમાંહે વાતચીત કરે, અથવા જનપદ કથા કરે, અથવા પચખાણ લીએ દીએ તો, તે પડિલેહણમાં પ્રમત્ત થઈ પૃથ્વી, અ, તેજસ, વાયુ, વનસ્પતિ, અને ત્રસ એ છકાયને વિરાધક થાય છે. [ ૧-૨ ] કેમકે તેમ કરતાં જે ઘડે વગેરે ઢળાઈ પડે તે માટી, અગ્નિ, વાયુ અને કુંથુ વગેરે તથા પાણીમાં રહેલા ત્રસ જીવ અને પાણીના છની [ વિરાધના થાય ], તથા ઝાકળને સંધ થતાં તેની વિરાધના થાય. [ 8 ]
આ રીતે દ્રવ્યથી છએ કયને વિરાધક ગણાય છે, અને ભાવથી જે કાથની વિરાધના કરે તેને જ વિરાધક ગણાય છે. પરંતુ ઉપયુક્ત સાધુ કદાચ વિરાધના કરે, પણ અવધક (અઘાતક-અવિરાધક )જ છે, ઇત્યાદિ. તે માટે સુવિહિત એટલે રૂડા અનુષ્ઠાનવાળા મુનિએ સર્વ વ્યાપારમાં અમત થવું.