________________
ભાવ સાધુ,
( टीका ) सुगुरोः संविनगीतार्थाचार्यस्य समीपे सम्यक् पौर्वापर्यपालोचनेन सिद्धांतपदानामागमवाक्यानां पदार्थवाक्यार्थमहावाक्याथैदंपर्यार्थप्रकारेण मुणिततत्वार्थो विज्ञातपरमार्थः
उक्तंच. पयवक्क महावक्कय-अइदंपज्जत्थवत्थु चत्तारि । मुपभावावगमंमी-हंदि पगारा विणिद्दिष्टा ॥ .: संपुन्नेहिं जायइ-भावस्सय अवगमो इहरहाउ, होइ विवज्जासोविहु-अणिहफलओ य सो नियमा. ( इति )
एवंविधोपि गुरूणानुज्ञातो-न स्वातंत्र्येण मौखर्यास्थैर्यातिरेका, दतएव धन्यो-धर्मधनार्हत्वान्मध्यस्थः स्वपक्षपरपक्षयो रागद्वेषरहितः सद्भूतवादी धर्मदेशनां कथां करोतीति.
____ो अर्थ. સુગુરૂ એટલે સંવિગ્ન ગીતાર્થ આચાર્ય પાસે સમ્યક એટલે પૂર્વીપર પર્યાલયના પૂર્વક સિદ્ધાંતના પદને પદાર્થ, વાક્યર્થ, મહા વાક્ષાર્થ, તથા ઔદંપયાની રીતે પરમાર્થ Melने ( देशना ४३ ). हे भाटे ४हेछ :- . .
પદ, વાક્ય, મહા વાક્ય, અને ઐદંપર્ય એમ ઈહાં ચાર વસ્તુ છે, તે શ્રતને ભાવ જાણવાનો પ્રકાર કહ્યા છે.
એ ચારે સંપૂર્ણ થતાં ભાવ સમજાય છે, તે સિવાય વખતે વિપસ પણ થઈ જાય, અને વિપસ તે નિયમ અનિષ્ટ ફળ આપે છે.
એવો છતાં પણ વળી તે ગુરૂની અનુજ્ઞા લઈને દેશના કરે, નહિ કે વાચાળપણ તથા અસ્થિરપણાથી સ્વતંત્ર બનીને.
એવી રીતે ધન્ય એટલે ધર્મ ધનને લાયક, અને મધ્યસ્થ એટલે સ્વપક્ષ, અને પરપક્ષમાં રાગ દેવ રહિત રહી, સદભૂતવાદી થઇને ધર્મદેશના કરે.