________________
૧૨૬
શ્રી ધર્મ રત્ન, પ્રકરણ
-
हयबोही पच्छा-कयावराहाणुसरिस मिय ममियः ।, पुणवि. भवोयहि पडिओ-भमइ जरामरणदुग्गमि ॥ ३ ॥
किंच, छज्जीवनिकायमहव्वयाण परिपालगाइ: जइधम्मो । जइ पुण ताई न रक्खइ-भगाहि को नाम सो धंमो ॥ ४ ॥ छज्जीवनिकायदयाविवज्जिओ नेक दिक्खिओ न गिही । जइधंमाओ चुको चुकइ गिहिदाणधम्माओ. इत्यादि
- स पुनः संयमः पालयितुं वर्द्धयितुं न तीरइत्ति न शक्यते-विकथा विरूद्धाः कथा राजकथाद्या रोहिणीकथायां समपंचं प्ररूपिता:आदिशब्दाद्विषयकषायादि-परिग्रह-स्तल्लक्षणः प्रमादो विकथादिप्रमादस्तयुक्तैः संयमः प्रतिपालयितुं न शक्यतेऽतः सुसाधुभिरसौ न विधेयइति.
प्रमादस्यैव विशेषतोपायहेतुतामाइ,
જીવ તથા મહા વ્રત બરોબર પાળવાં, હવે જે તેમને રાખે નહિ, તે પછી કહે કે, તેને श। धर्म र ? [४]
છકાયની દયાથી રહિત જે હોય, તે સાધુ પણ ન ગણાય, અને ગૃહસ્થ પણ ન ગણાય, તે યતિધર્મથી તે ભ્રષ્ટ થયે, ને ગૃહસ્થના દાન ધર્મથી પણ બ્રણ જ છે. ઇત્યાદિ.
- હવે તે સંચમને વિકથા એટલે રોહિણીની કથામાં વિસ્તારથી વર્ણવેલી રાજસ્થા વગેરે તથા આદિ શબ્દથી વિષયકષાયાદિપ પ્રમાદથી જે યુક્ત હોય, તે પાળી શકતા નથી, માટે સુસાધુ જનેએ આ વિકથાદિ પ્રમાદ નહિ કરે.
પ્રમાદનેજ વિશેષથી નુકસાન કરનાર જણાવે છે –