________________
૧૨૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
न केवलं मुगतिसंपत्तये न भवतिं किंतु, देवदुर्गतिदीर्घभवभ्रमणा-पाय च विदधाति, आयमंगोरिव.
सीयल विहारओ खलु-भगवंतासायणा निऔरण । तत्तो भवो सुदीही-किलेसबहुला जओ भणियं ॥ तित्थयरपवयणमुयं-आयरियं गणहरं महिडीयं । आसायंतो बहुसो-अणंतसंसारिओ भणिओ ( ति )
तस्मादप्रमादिना साधुमा भवितव्यमितिः
इह अज्जमंगुसूरी-ससमयपरसमयकणयकसवट्टो । बहुभत्तिजुत्तमुસુ-શિક્ષિ પુ[ . ૮૫૦૦ ] રવાના I ?
આપે, એટલું જ નહિ, પણ દેવ સંબંધી દુર્ગતિ તથા દીર્ધ ભવ ભ્રમણરૂપ અનર્થ કરે છે. આર્યમંગુની માફક
જે માટે કહેવું છે કે, શીતળ વિહાર કરવાથી નિયમા ભગવાનની આશાતના થાય છે, અને આશાતનાથી કલેશ ભરેલે લાંબે સંસાર વધી પડે છે. જે માટે કહેવાય છે કે
તીર્થંકર, પ્રવચન ( સંઘ ), શ્રત, અને મહા અહિવાન ગણધર આચાર્યની વાર વાર આશાતના કરનાર અનંત સંસારિ થાય છે.
માટે સાધુએ અપ્રમાદિ થવું જોઈએ.
આર્યમંગુની કથા આ રીતે છે. અહીં આમંગુ નામે આચાર્ય હતા, તે સ્વ સમય અને પર સમયરૂપ સેનાને પારખવા કટી સમાન હતા, તથા બહુ ભક્તિવાળા અને શુશ્રષાવાળા શિષ્યને સૂત્રાર્થ દેવા તત્પર રહેતા હતા. [૧]
[ ગ્રં. ૮૫૦૦ ]