________________
ભાવ સાધુ.
१२७
|| ૯ पवजं विजंपिव-साहंतो होइ जो पमाइल्लो। तस्स न सिज्झइ एसा करेइ गरुयं च अवयारं ॥ १११ ॥
प्रव्रज्यां जिनदिक्षां विद्यामिव स्त्रीदेवताधिष्टितामिव साधयन् भवति यः पमाइल्लु ति प्रमादवान्-आल्विल्लोल्लालवंतमंतेत्तेरमणामतारितिवचनात्तस्य प्रमादवतो न सिध्यति न फलदानाय संपद्यते एषा पारमेश्वरी दीक्षा विद्येव-चकारस्य भिन्नक्रमत्वात् करोति च गुरुं महांतमपकारमनर्थमिति. भावार्थः पुनरय-यथाऽत्र प्रमादवतः साधकस्य विधा फलदा न भवतिग्रहसंक्रमादिकमनर्थ च संपादयति, तथा शीतलविहारिणो जिनदीक्षापि
મૂળને અર્થ. પ્રવ્રયાને વિદ્યાની માફક સાધતે થકો જે પ્રમાદિ થાય, તેને તે સિદ્ધ થતી નથી, અને ઉલટું ભારે નુકસાન કરે છે. [ ૧૧૧ ]
ટીકાને અર્થ. પ્રવજ્યા એટલે જિનની દિક્ષા એ સ્ત્રી દેવતાથી અધિષ્ઠિત વિદ્યા જેવી છે, તેને સાંધતાં જે પ્રમાદિલ્લે એટલે પ્રમાદવાન થાય ( ઈહાં મત પ્રત્યયને આલુ, ઈલ, ઉલ, આલ, વંત, મંત, ઈત્ત, ઇર અને મણ એટલા આદેશ થતા હોવાથી ઈલ્લ આદેશ વાપર્યો છે ). લેવા પ્રમાદિને વિદ્યાની માફક એ પરમેશ્વરી દિક્ષા સિદ્ધ થતી નથી, અને ઉલો મોટો અપકાર એટલે અનર્થ કરે છે.
ભાવાર્થ એ કે, જેમ આ જગતમાં પ્રમાદવાળા સાધકને વિદ્યા સિદ્ધ થતી નથી, અને ઉલટું ઘેલું, ગાંડ બનાવી દે છે, તેમ શીતળ વિહારિને જિન દિક્ષા પણ સુગતિ નહિ