________________
૧૨૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
इत्युक्तं प्रज्ञापनीयत्वमिति भावसाधोस्तृतीयं लिंग-संप्रति क्रियास्वप्रमाद इति चतुर्थ लिंग व्याख्यानयनाह.
| [ મૂર્ણ ] सुगइनिमित्तं चरणं-तं पुण छक्कायसंजमो येव । सो पालिउ न तीरइ-विगहाइपमायजुत्तेहिं ॥ ११० ।।
( 1 ) शोभनामतिः सुगतिः सिद्धिरेव तस्यानिमित्तं कारणं चरणं यति
नो अन्नहावि सिद्धी पाविज्जइ जं तो इमीएकि, एसो चेत्र जवाओ-आरंभावमाणो उ.
तथा
આ રીતે પ્રજ્ઞાપનીયપણારૂપ ભાવ સાધુનું ત્રીજું લિંગ કહ્યું, હવે ક્રિયાઓમાં અપ્રમાદર ચોથા લિંગની વ્યાખ્યા કરે છે –
મૂળનો અર્થ. સુગતિનું કારણ ચારિત્ર છે, અને છકાયનું રક્ષણ કરવું એજ ચારિત્ર છે, તે વિકથાદિક પ્રમાદમાં ફસેલા હેય તેમનાથી પાળી શકાય નહિ. ( ૧૧૦ ).
ટીકાને અર્થ. શેભન [ સારી ] ગતિ તે સુગતિ એટલે કે સિદ્ધિજ સુગતિએ ગણાય, તેનું નિમિત્ત એટલે કારણ ચરણ એટલે યતિ ધર્મજ છે. જે માટે કહેવું છે કે- જે માટે બીજા પ્રકારે સિદ્ધિ પમાતી નથી, તે માટે એ સિદ્ધિને એજ ઉપાય છે, તે એકે આરંભમાં નહિ વર્તવું.