________________
ઉ૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
-
-
(ટી) मुष्टुतरमतिशयेन-चकारस्यावधारणार्थत्वा-भदेयमेवै तत् श्रुतोपदेशादिदानमपात्राय-सप्तम्याश्चतुर्थ्यर्थत्वात्-झाततत्वैर्विदितागमसझवैः
उक्तंच रचो दुद्द्यो मूढो-पुथ्वं युगाहिओ य चचारि,
अवएसस्स अपरिहा-अरिहो पुण होइ मनत्यो. इत्यपात्राणां परिहारेण पात्राणांचौचित्यवृत्त्या देशनापि क्रियमापाशुदाभिधीयते.
इतरथान्यथा क्रियमाणायां तस्यां श्रोत्हणां मिथ्यात्वगमनमादिचम्दानदेषातिशयाद्भक्तपानशय्याव्यवच्छेदादयः प्राणहान्यादयश्च देशकस्य दोषाः संभवतीत्यतएव भावानुवृत्तिसारोगीतार्थः श्लाध्यते.
ટીકાને અર્થ. સુન્દુત્તર એટલે અતિશયે કરીને ઈહાં ચકાર અવધારણળે છે, તેથી ન દેવું, એટલે કે નહિજ દેવું. આ એટલે અતોપદેશાદિકરૂપ દાન, અપાત્રમાં એટલે અપાત્ર તરફ, કેમકે અહીં સાતમી વિભક્તિ એથી અર્થે છે. સાતત્વ એટલે આગમના ખરા ભાવને જાણનાર પુરૂષોએ જે માટે કહેવું છે કે–
રકત, દ્વિષ્ટ, મૂઢ અને પૂર્વ બુઝાહિત એ ચાર ઉપદેશને અગ્ય છે. પણ જે મધ્યસ્થ હેય, તેજ ઉપદેશને યોગ્ય છે.
અપાત્ર છોડીને પાત્રોમાં પણ ઉચિત રીતે દેશના અપાય, તે શુદ્ધ કહેવાય છે. ' તથા એટલે બીજી તે દેશના કરતાં સાંભળનારાઓ મિથ્યાત્વમાં પડે, આદિ શબ્દથી દેશને વધારે થતાં ભાત, પાણુ તથા શયા મળતી તૂટે, તથા વખતે ઉપદેશકના ખુન વગેરે પણ થાય, ઈત્યાદિ દે સંભવે છે, એટલા માટેજ ભાવાનુવૃત્તિ પ્રમાણે છે ના દેનાર ગીતાર્થ ખણાય છે.