________________
ભાવ સાધુ.
૧૧૧
ज्जुओ सत्ततत्तकुसलमई । पाणेहिं पिहु दइओ-मित्तो वज्जाउहो तस्स ॥ २ ॥ अइसरयआगमणुप्पन-पवलउस्सासरुद्धकंठेण । कइयावि सुनंद निवो-इय भणिओ संधिपालेण ॥ ३ ॥ देव महच्छरिय मिणं- किर केसरभरोवि केसरिणो । तोडिज्जइ हरिणेणं- रवीवि जिप्पइ तमभरेण ॥ ४ ॥ उत्तरदिसिपहुणा भीम-राइणा दुइमेण गुणनिवहो । इंदियगामेगपि व-देसो तुह हम्मए सयलो ॥ ५ ॥ तं सोउ निवो कुविओजा ताडावेइ झत्ति रणभेरि । ता सुद्धबुद्धिजुत्तेण-मंतिवग्गेण इय वुत्तं ॥ ६ ॥ देवेस अरी सुरकय-संनिज्झो संगरे गई विसमा । संदेहो पुण विजए-पहाणपुरिसक्खओ य धुवं ॥ ७ ॥
___ता सामभेय दाणाई-मुत्तु संपइ न अन्नमपि । नीई रिउविजए ता देहं कुणमु जुत्तं ॥ ८॥
ગો.
નામે પ્રાણ થકી પણ અધિક વહાલે એક મિત્ર હતો, તે શુદ્ધ શ્રાવક ધર્મ પાળવામાં ઉજમાળ અને સાત તત્ત્વ જાણનાર હતિ. [ 2 ]
હવે એક વેળા ઉતાવળે આવવાથી ઉપજેલા પ્રબળ શ્વાસથી રૂંધાયેલા કંઠે કરીને સીમાડાને રખેવાળ તે રાજાને આ રીતે કહેવા લાગ્યા. [ ૩ ] હે દેવ ! આ એક મોટું આશ્ચર્ય દેખાય છે કે, હરણ જઈને સિંહની કેશર તોડે છે, અને અંધારું તે સૂર્યને જીતવા ચાહે છે. (૪) ( એમ કહી તેણે કહ્યું કે, ) ઉત્તર દિશાને ઘણી દુર્દપ ભીમરાજા ઈદ્રિયગ્રામ જેમ ગુણેને હણો તેમ તમારા દેશને હણે છે. [૫] તે સાંભળી રાજા ગુસ્સે થઈ રણનું નગારું વગડાવ્યું, તેટલામાં શુદ્ધ બુદ્ધિવાળા મંત્રિઓ તેને એમ કહેવા લાગ્યા કે, હે દેવ ! એ દુશ્મનને દેવ સહાય છે, તેમ લડાઈની ગત ન્યારી છે. છત થાય પણ ને નહિ પણ થાયઅને મોટા મોટા માણસને ક્ષય તે નકકી થાય છે. [ ૬-૭ ]
એ કારણથી સામ, દામ, અને દાન શિવાય અહીં અમે બીજી નીતિ હાલ પસંદ નથી ફરતા, માટે હે દેવ ! હાં જે યુકત હોય તે કરો. [ ૮ ] જે માટે સામથી દુશ્મન હોય,