________________
११०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
-
॥ मूलं॥ सोवि असग्गहचाया-सुबिसुद्धं दंसणं चरित्तं च । आराहिउं समत्थो-होइ सुहं उज्जुभावाओ ॥ १०९॥
[ टीका ] सोपि प्रज्ञापनीयमुनिः मुनंदराजर्षिसदृशोऽसद्ग्रहत्यागानिजपरिकल्पितबोधमोचनात् मुविशुद्ध मतिनिर्मलंदर्शनं सम्यक्त्वं चारित्रं संयमं च शब्दात् ज्ञानतपसी चाराधीयतुं समर्थो भवति सुखं यथाभवत्येवमृजुभावादार्जवगुणादिति.
मुनंदराजर्षिकथा पुनरेवं. ___ इह कंपिल्लपुरेसो-अइपवलपयावनिज्जियदिणेसो । उप्पाडियरिउकंदो-आसि नरिंद मुनंदु ति ॥ १ ॥ मुद्ध गिहिधम परिपालणु
મૂળ અર્થ. તે પણ અસáહ છોડીને સરલ ભાવથી સુખે કરીને વિશુદ્ધ દર્શન અને ચારિત્રને આરાધવા સમર્થ થાય છે. (૧૯)
न अर्थ તે પણ પ્રજ્ઞાપનીય મુનિ સુનંદ રાજર્ષિના માફક અસગ્રહ છોડીને એટલે કે સ્વકલ્પિત બંધ મૂકીને સુવિશુદ્ધ એટલે અતિ નિર્મળ સમ્યકત્વ ચારિત્ર તથા ચ શબ્દથી જ્ઞાન અને તપ સુખે આરાધવા સમર્થ થાય છે, કેમકે તે આજીવ ગુણવાળો હોય છે.
સનદ રાજર્ષિની ક્યા આ રીતે છે. હાં કપિલ્યપુરને સુનંદ નામે રાજા હતો, તે અતિ પ્રબળ પ્રતાપથી સૂર્યને પણ તે હતો, તથા દુશ્મનરૂપી કંદને મૂળથી ઉખેડનાર હતો. [ 1 ] તેને વયુદ્ધ