________________
૧૧૨
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
सामेण कोइ मित्तो-परोवि, भएण भिज्जई मुहीवि । दाणेण सेलपडिया देवावि वसं पवनंति ॥ ९ ॥ जहजोग मिमे नणु जुजिऊण दंडेवि जा समुज्जमसि । मसिकुचं अरिवयणेसु-तयणुं तं देव देसि धुवं છે ? A ચ જગા -3ઝ નિયા તુઝરિક્રમા નરआधिः गया निहणं--इत्तो विवरीयनीइस्या ॥ ११ ॥
ता देव सत्तुसामंत-मंतिमित्ताण जाणिउं हिययं । तदुचियसामाइ पजिऊण पच्चइयपुरिसेहि, ॥ १२ ॥ कुणसु बहु विजयजत्तं-जयलच्छि लहसु फुरिय जसपसरो । भंजसु भडवायं रिउभडाण कयनीइसंनाहो ॥ १३ ॥ इय सोउ मंतिवयणं-इसि हसिऊण जंपियंरना । वणियाण महणाण य-होइ मइः एरिसाचेष ॥ १४ ॥ कह मन्नह दुज्जयरिउ-करडिघडा विघडणिक केसरिणो । मज्झवि पुरओ एवं-रणकम्म महम्म मुवइसह ? ॥ १५ ॥ इत्सुच्चिय अविमंसिय-जहातहा इह जणा पयंपता ।
તે મિત્ર થાય છે, જેથી મિત્ર હેય, તે પણ ફેલાય છે, દાનથી પથ્થરના ઘડેલા દેવ પણ વશ થાય છે. [ ૯ ] માટે યથાયેગ્યપણે એ ત્રણનો પ્રયોગ કર્યા પછી જે દંડ કરવા તૈયાર થશે તે અવસ્ય દુશ્મનોનું કાળું મોટું કરી શકશો. ( ૧૦ ) કેમકે આ રીતે યત્ન કરનારા નાના રાજાઓ પણ ભારે લક્ષ્મીને પામ્યા છે, અને એથી વિપરીતપણે ચાવનારા મેટાઓ પણ નાશ પામ્યા છે. ( ૧૧ )
માટે હે દેવી શત્રુના સામંત, મત્રિ અને મિત્રનું હૃદય જાણીને તેને ગ્ય સામાદિક આપણું ખાત્રીદાર માણસ મારફત મોકલાવી. [ ૧ર ] તમે જલદી વિજયયાત્રા કરી શકશે, અને યશ ફેલાવવાની સાથે જયલક્ષ્મી મેળવશે; માટે નીતિરૂપ કવચ પહેમ દુશ્મનના સુભટનો ભડવા ભાંગ. [ ૧૩ ] આ રીતે મંત્રિનાં વચન સાંભળી જરા હસીને રાજા બે કે વાણિયા અને બ્રાહ્મણેમાં એલીજ મતિ હોય છે. ( ૧૪ ) નહિ તે દુય દુમના હાથીઓની હાર તેડવામાં સિંહ સમાન મારા આગળ આ રીતે રણકમને અધર્મ કેમ છે ? [ પ ] એટલા માટેજ વગર વિચારે જેમ તેમ બોલતા