________________
•
ભાવ સાધુ.
हुति तणाउवि लहुया - वञ्चति पराभवद्वाणं ॥ १६ ॥
इय पणिय भालस्थल - कय उब्भडभिउडि भासुरो राया । उक्कंपिय रिउचकं - लहु ताडावेइ जयढकं ॥ १७ ॥ ता तीइ सद्दपसरेण - मिलिय चउरंग पबल बलकलिओ । वज्जाउह मित्तविदिन्न - अग्गसिन्नि कवावारो ॥ १८ ॥ अविलंबियप्पयाणेहि-सतुनिवमंडल अणुपविट्ठो । नाउ तदागमणं झत्ति - आगओ संमुहो भीमो ॥ १९ ॥ अह जोहमुक्कहक्का–भयभरनस्संत कायरनरोहं । हयहरिकरिभडनिवडण— दुग्गपहाउल भमंतजणं ॥ २० ॥ जणवयजणआसंकिय- अवित क्किचपलयकालमागमणं । દ્રુષિ અગાળીયાળ તાળ ખાય માનુનું ॥ ૨ ॥
अह खणमित्तंमि गए-लद्धोगासेहिं परबलभडेहिं । भग्गं सुनंदसिनंसीपिव भाणुकिरणेहिं ॥ २२ ॥ बज्जाउ जयकुंजर -सतुंजयमाइणो
૧૧૩
જના 'હાં તણખલાથી પણ હલકા થાય છે, અને પરાભવ પામે છે. ( ૧૬ )
આમ કહીને ભાવ સ્થળે ભ્રકૂટિ ચડાવી રાજાએ જલદી દુશ્મનને ડરાવનારા જય ડંકા વગડાવ્યા. [ ૧૬ ] ત્યારે તેના શબ્દો ફેલાતાં ચતુરંગ લશ્કર એકઠું થયું, તે તેણે સાથે લીધું, અને અગ્ર સૈન્યનું ઉપરીપણું વાયુદ્ધને આપ્યું. [ ૧૮ ] બાદ તે વગર વિલ એ પ્રયાણ કરતા રહી શત્રુ રાજાના મંડળમાં પેઠો, એટલે તેને આવતા જોઇને ભીમ પણ જલદી સામે આવ્યા. ( ૧૯ ) હુવે ત્યાં તેમના અને લશ્કરનું મહા યુદ્ધ જામ્યું, જેમાં યાદ્ધાએ પાડેલી હાર્કાથી કાયર જનો ડર ખાઇ નાસતા હતા, વળી મરેલા હાથી, ઘેાડા અને સુભટાથી રસ્તા ભરાઈ જતાં લેકા ચકરભમ થઈ પડતા હતા. [૨૦] ત્યાંની વસતિ ધારવા લાગી કે, આ તે ઐચિ ંતા પ્રલયકાળજ આવી પડયા લાગે છે. આ રીતે તેમનું યુદ્ધ ચાલ્યું. [ ૨૧ ]
હવે થાડાજ વખતમાં શત્રુના સુભટોએ લાગ જોઇને સુન ંદના સૈન્યને સૂર્યનાં કિરણે જેમ અંધારાને તેડે તેમ યું. [ ૨૨ ] અને વાયુ, જયકુંજર તથા શત્રુંજય વગેરે રાજા રણભૂમીમાં પડયા. એ વાતની સુનંદ રાજાને પણ ખબર પડી.
૧૫