________________
ભાવ સાધુ.
(પૂર્વ) तं पुण संविग्गगुरू-परहियकरणुज्जयाणुकंपाए । लोहिंति सुत्तविहिणा-पन्नवाणिज्ज पियाणता ।। १०८ ॥
[ 2 ] तं मूढं पुनः शब्दादथिनं विनीतं च संविग्नाः पतीतार्थी गुरवः पूज्याः परहितकरणोधताः परोपकाररसिका अनुकंपया-मागमदेषदुतिमित्यनुग्रहबुध्ध्या प्रेरिता बोधयंति प्रज्ञापयति-सूत्रविधिनागमोक्तयुक्तिभिःप्रज्ञापनीयं प्रज्ञापनोचितं विजानानालक्षयंतस्तदितरस्य सर्वज्ञेनापि योधयितुमशक्यत्वादिति.
તત
મૂળને અર્થ. તેવા મુઢને પણ પ્રજ્ઞાપનીય જાણીને પર હિત કરવા ઉજમાળ સંવિગ્ન ગુરૂ અનુકંપા લાવીને સૂત્રમાં કહેલી રીતથી સમજાવે છે. (૧૦૮)
ટીકાનો અર્થ. જે તે અંર્થ અને વિનીત હય, તે તે મૂઢને સંવિન્મ પૂજ્ય પુરૂષે પરોપકાર કરવામાં રસિયા હોવાથી અનુકંપાવડે એટલે કે આ બિચારે દુર્ગતિએ મ જ, એમ અનુગ્રહ બુદ્ધિવડે પ્રેરાયા થકા સત્ર વિધિથી એટલે આગમમાં કહેલી યુક્તિઓથી સમજાવે છે; પણ તે ત્યારે જ, કે જ્યારે તે તેમને પ્રજ્ઞાપની એટલે પ્રતાપન કરવા લાયક જણાય બાકી અપ્રજ્ઞાપનીને તે સર્વજ્ઞ પણ સમજાવી શકે નહિ.
તેથી કરીને,