________________
ભાવ સાધુ.
---
-
-
-
-
-
-
-
-
-
अतिचरणमतिचारो मूलोचरगुणमर्यादातिक्रमः स एव डिंडीरपिंडपांडुरगुणगणमालिन्यहेतुत्वान्मलं तच्चरणशशधरस्य कलंकइव तं प्रमादादिभिः प्रमाददर्पकल्प-राकुष्टिकायाचारित्रिणः प्रायेणासंभवात्-कथमपि कंटकाकुलमार्गे यत्नेनापि गच्छतः कंटकभंगवश्चरणस्य चारित्रस्य अनितमुत्पादितं.
आकुट्टिकादिनां पुनः स्वरूपमिदं, आउट्टिया उ तिव्वा-दप्पो पुण होइ वग्गणाईओ । विगहाइओ पमाओ-कप्पो पुण कारणे करणं ॥ उपलक्षणं चैतद्दशविधायाः प्रतिसेवायाः-सा चेर्य:
दप्पा प्पमायर णाभोग३-आउरे आवईसुय५ । संकिए६ सहसागारे-मए८ पओसे य वीमंसा ॥
- ટીકાનો અર્થ. અતિચાર એટલે મૂળ ગુણ તથા ઉત્તર ગુણની મર્યાદાને અતિકમ, તેજ ડિલીપિંડ (ફીણના ગેહા)ની માફક ઘળા ગુણગણને મલિન કરનાર હોવાથી મળ કહેવાય, તે રૂપ ચારિત્રચંદ્રને કલંક તેને પ્રમાદાદિકથી એટલે પ્રમાદ, દર્ષ અને કમ્પથી–બાકી આ કુદ્રિકા તે યે ચારિત્રવાનને સંભવે નહિ– કોઈ પણ રીતે એટલે કે કાંટાવાળા માર્ગમાં યત્નથી જનારને પણ કાંટે લાગે તે માફક ચારિત્રમાં લગાડયું હોય,
ત્યાં આદિકાદિકનું સ્વરૂપ આ છે.. તીવ્રપણાથી જાણીબઝી કરવું તે આદિકા છે. દોડમ દોડાથી કરવું તે દર્પ છે. વિકથા વગેરે પ્રમાદ છે, અને કારણે કરવું તે કલ્પ છે.
એ દશવિધ પ્રતિસેવાના ઉપલક્ષણરૂપે છે. દશવિધ પ્રતિસેવા આ છે –
દ, પ્રમાદ, અનાભોગ, આતુર (માંદગી), આપત, શકિત, સહકાકાર, ભય, પ્રય અને વિમરી [ એ દશ કારણે પ્રતિસેવા થાય છે ].