________________
ભાવ સાધુ.
पारिताभिर्युक्तिभिरुपपत्तिभिर्विधिप्रतिषेधवृत्ता इति कासांचित् क्रियाणामागमानुतानामपि विच करणे प्रवृत्ता अन्यासामागमानिषिद्धतया चिरंतनजनाचरितानामप्यविधि —-रयुक्ता एता न कर्त्तव्या धार्मिक - रित्यंव प्रतिषेधे प्रवृत्ताः केषु १ चैत्यकृत्येषुस्नात्र कारणादिषु रूढेषु पूर्वपुरुषपरंपरया प्रसिद्धेषु पूर्वरूढिरविधिः - इदानीतनप्रवृत्तिर्विधिरित्येवं वादिनां नेके दृश्यते महासाहसिका इति.
-
ननु तेषां स्वमत्या धर्मार्थिनां सर्वयत्नेन तथा प्रवृत्तिर्गीतार्थेः श्ाघनीयानवेत्याह.
[ મૂô ]
तं पुण. विसुद्धसडा-सुयसंवायं विणा न संसंति । अवह। रिऊण नवरं - सुयाणुरूवं परूवंति ॥ ૩ ॥
૫
એટલે પોતાની બુદ્ધિથી ઉભી કરેલી યુક્તિઓથી વિધિ પ્રતિષેધ કરતા દેખાય છે, એટલે કે કેટલીક ક્રિયા આગમમાં નથી કહીં, તે કરતા રહે છે, અને બીજી કેટલીક આગમમાં અનિષિદ્ધ હાઇ, ચિરંતન જનોએ આચરેલી, તેને અવિધિ કહીને “ ધાર્મિક જનોએ આવી ક્રિયાઓ કરવી ન જોઇએ ” એમ કહી તેને નિષેધ કરવામાં પ્રવર્તે છે. તે શેમાં પ્રવર્તે છે ? સ્નાત્ર કરાવવું વિગેરે ચૈત્ય કૃત્યોમાં જે ચૈત્ય કૃત્ય રૂઢ, એટલે પૂર્વ પુરૂષોની પર પરાએ પ્રસિદ્ધ છે. “ પૂર્વની રૂઢિ તે અવિધિ, અને હાલની પ્રવૃત્તિ, તે વિધિ. એમ કહેનારા. મોટા સાહસિક પુરૂષો અનેક જોવામાં આવે છે.
""
♦ મૂળને અર્થ.
તે પ્રવૃત્તિને વિશુદ્ધ શ્રદ્ધાવાળા પુરૂષા શ્રુતના પુરાવા વિના પ્રશંસતા નથી. કિ ંતુ તેની અવધીરણા [ ઉપેક્ષા ] કરીને શ્રુતને મળતું પ્રરૂપે છે. ( ૧૦૩ )