________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
#ાનિધિ સુવાળ, ચાदुमपसए पंडुए जहा-निवडइ रायगणाण अचए एवं मणुयाण जीवियं-समयं गोयम मा पमायए.
इत्यादीनि
__ वर्णकमूत्राणि, रिंदत्यमियसमिद्धा-इत्यादीनि प्रायोज्ञाताधर्मकथायंगेषु.
नरकेषु मांसरुधिरादिकथनरूपाणि, उक्तंचनरएसु मंसरुहिराइ-चन्नणं जं पसिद्धिमित्तेण, भयहेउ इहर तेसिं-वेउन्वियभावओ न तयं.
રૂા. उत्सर्गसूत्राणि यथा
કેટલાએક ઉદ્યમ સૂત્રો છે, જેવાં કે – રતાશ ઉતરી જતાં પીળાં થએલાં ઝાડનાં પાંદડાંઓ જેમ ખરી પડે છે, તેમ મનુષ્યનું જીવિત છે; માટે હે ગતમ! સમય માત્ર પણ પ્રમાદ મ કર. ઇત્યાદિ.
વર્ણક સત્રો તે, “રિદ્ધા, તિમિતા, સમૃદ્ધ,” ઈત્યાદિક (નગરી વર્ણનના) પ્રાયે જ્ઞાતા ધન કથાદિક અંગમાં આવે છે. '
નય સૂવા તે નરકમાં માંસ, રૂધિર, વિગેરે કહેલાં છે તે. જે માટે કહ્યું છે કે, નરકમાં જે ચાલતી રૂઢિને અનુસરી માંસ રૂધિરાદિક વર્ણવ્યાં છે, તે બીવરાવવા માટે છે. નહિ તે ત્યાં વૈક્રિયપણું હોવાથી તે શાના હોય ? માટે એ વગેરે ભય સૂત્ર છે.
- “ઉત્સર્ગ સ તે, એ કાયના જીવોને પોતે આરંભ ન કરે.” ઈત્યાદિક કાયની રક્ષાનાં વિધાર્થક સર્વે જાણવાં.