________________
ભાવ સાધુ
હર
ચરવારિ मगे य जोयइ तहा-कई भावाणुवत्तणनएण,
बीयाहाणं पायंच-तदुचियाणं कुणइ एसो (गीतार्थइति)
ननुसूत्रभणितं प्ररूपयतीत्युक्तं, यत्पुनःसूत्रानुक्तं विवादपदं लोकानां तत्र पृच्छयमानानां गीतार्थानां किमुचितमित्याह.
છે મુર્જો जंच न सुत्ते बिहियं-नय पडिसिहं जणंमि चिररूदं । समहविगप्पियदोसा-तंपि न दूसंति गीयत्था ॥ ९९ ॥
જે માટે કહેવું છે કે – ગીતાર્થ હોય, તે સાંભળનારની ઈચ્છા પ્રમાણે વર્તીને તેને માર્ગમાં લાવે છે, તથા પ્રાયે ઉચિત જનમાં બીજા સ્થાન કરે છે.
વારૂ, સૂત્રમાં કહેલું હોય, તે પ્રરૂપે એમ કહ્યું, તે સમજાયું. પણ જે સત્રમાં નહિ કહી હેય, એવી તેમાં વિવાદ ભરેલી વાત ચાલતી હેય, તે બાબતમાં પૂગ્ધામાં | આવે, તે માં ગીતાનું શું કરવું ઉચિત છે? આને ઉત્તર કહે છે.
- મૂળનો અર્થ.
જે સત્રમાં વિહિત પણ ન કર્યું હોય, અને પ્રતિબદ્ધ પણ ન કર્યું હોય, અને લોકમાં લાંબા વખતથી ચાલતું હોય, તેને પણ પિતાની મતિવડે કલા દોષથી ગીતાર્થે દૂષિત નથી કરતા. (૯)