________________
नाव सा.
तुमेव नाहो सि अणाहयाण-जीवाण सव्वाण चराचराण । अ. पाहया मुठ्ठ वदंसिया मे-इच्छामि संमं अणुसहि मेयं ॥ ५१ ॥ जो शुच्छिऊणं तुह झाण विग्यो-मए को कोवि महानियंठ । निमंतिया जं पहु भोगकज्जे-पसीय सव्वंमि तयं खमेसु ॥ ५२ ॥ एवं थुगित्ताम: स रायसीहो-महंतमत्तीइ णगारसीई । पहिवित्तो परिवारजुत्तो-पत्तो नरिंदो निययंमि ठाणे ॥ ५३ ॥ साहूवि मुद्धाइ स देसणाए-चिरं विबोहितु पभूपभब्वे । खक्तुि सब्बंपिङ कमजालं-पत्तो महाणंदपयं महप्पा ॥ ५४ ॥ .
एवं जगत्त्रितयविस्मयकारि हारिनिग्रंथसाधुवृषभस्य निशम्य वृत्तं । सत्सायो गुरुसमीपविबुद्धतस्याःसंशुद्धदेशनविधौ कुरुत प्रयत्न ॥ ५५ ॥
॥ इति निग्रंथसाधुकथा ॥
તમેજ સઘળા ચરાચર અનાથ છના નાથ છે. મને તમે ઘણી સરસ રીતે અનાથતા સમજાવી. આ અનુશિષ્ટિ [ શીખામણ ને હું રૂડી રીતે ઇચ્છું છું. [૫] હે મહા નિય! મેં આટલા સવાલો કરીને તમારા ધ્યાનમાં જે કાંઇ વિધ પાડે છે, તથા તમને ભોગના માટે નિમંત્રિત કર્યો, તે બધું મેહેરબાની કરીને માફ કરશે. [ પર ] આ રીતે તે સિંહ સમાન અનગારને તે સિંહ સમાન રાજા મેરી ભક્તિથી સ્તવને હર્ષિત જ પકે, પરિવારની સાથે પિતાના સ્થાને આવ્યો. (૫૩) અને તે મહાત્મા સાધુ પણ શુદ્ધ દેશનાવડે ચિરંકાળ ઘણા ભવ્યને પ્રતિબધી સઘળાં કર્મ ખપાવી મહાનંદપદને પામ્યા (૫૪) આ રીતે ત્રણ જગતને વિસ્મયકારક અને મનોહર નિગ્રંથા મહા મુનિનું ચરિત્ર સાંભળીને, હે સત્સાધુઓ ! તમે ગુરૂની પાસેથી તત્ત્વ જાણીને શુદ્ધ દેશના કરવામાં પ્રયત્ન 3. (५५)
એ રીતે નિથ સાતની ક્યાં છે.