________________
ભાવ સાધુ.
न यच्छई सरणं तंमि काले ॥ ४० ॥ तमंतमेणे बउसे असीणे — सया दुही विप्परिया बेइ । संघावई नगर तिरिक्खजोणि-मोर्ण विरा हित्तु असारूबे ॥ ४१ ॥ उद्देसियं कीयगढं नियागं-न मुंबई किंचि असणिज्जं । अग्गीव वा सम्बभक्खी भवित्ता--इओ चुए गच्छ ટ્ટુ વારં ॥ ૪૨ ॥
B
न तं अरी कंठछित्ता करेइ-जं से करे अप्पाणया दुरप्पा से नाहिई मच्चुमुहं तु पत्ते - पच्छाणुतावेण दयाविहणे ॥ ४३ ॥ निरट्ठिया नग्गरुई तस्स - जे उत्तिम विवज्जास मेइ । इमेवि से नत्थि परेवि लोए - दुहओवि से झीय तत्थ लोए ॥ ४४ ॥ एमेव हाजींदकुसीलरुवेमग्गं विराहित्तु जिणुत्तमाणं । कुररी विवा भोगरसाणुगिद्दो- निरट्ठसोया परियाव मे ॥ ४५ ॥ सुच्चाणु मेहावि सुभासियं इमं - अणुसासणं
રહે, હેડ [ કાહેડા ] તથા વૈદ્યક વગેરે આશ્રવ દ્વારથી આજીવિકા કરે, તેને તે બધું તે કાળમાં [ મૃત્યુના ટાંકણે ] કઈં પણ બચાવ કરી શકનાર નથી. [ ૪૦ ] તમતમીન ( ધેર અજ્ઞાની ), બકુરા [ કાબરા ચારિત્રવાળા ] અને અશીલ [ શીલહીન ] જે હાય, હમેશ દુ:ખી રહી વિપર્વસ [ મિથ્યાત્વ ]ને પામે છે. તે અસાધુ બની મુનિપણું વિરાધીને નરક અને તિર્યંચની યોનિમાં રઝળે છે. [ ૪૧ ] જે ઔદ્દેશિક, ક્રીતકૃત, નિયાગદોષવાળું એવું ક ંઇ પણુ અનેષણીય મૂકે નહિ, પણ અગ્નિની માફક સર્વભક્ષી થઇને રહે, તે અહીંથી મરી ભારે ભુંડાં સ્થળને પામે છે. ( ૪૨ )
ગળું કાપનાર દુશ્મન એટલુ નુકશાન કરી શકે નહિ, જેટલુ તે દુરાત્મા પોતાના હાથેજ કરે છે. છતાં તે જ્યારે માતના મુખમાં પડશે, ત્યારેજ તેને જાણી શકશે, અને પશ્ચાત્તાપ કરો, તેપણુ ક્રાઇ તેનાપર દયા કરનાર વથી. [ ૪૩ ] જે ઉત્તમ અર્થમાં વિપાસ પામે છે, તે નમ્ર રહેવાની રૂચિ નિરર્થક છે. તેને આ લોક પણ નથી, અને
- પરલોક નથી, તેના અંતે લેાક બગડે છે. ( ૪૪ ) એજ રીતે યથા ંદ અને કુશલિયા જિનેશ્વરના માર્ગને વિરાધી ભોગ રસમાં બૃદ્ધ રહી પુરર પક્ષીની માફક નિરર્થક શોક કરીતે
૧૦