________________
ભાવ સાથે,
૭.
मनुसत्यादिदोषरहितां सिद्धांतमार्गानुत्तीर्णा देशनां विदधाति, श्रेणिकं प्रति निग्रंथसाधुवत.
- તથા િ. ___ मगहाजणवयअवयंस-रायगिहनगरनायगों हुत्या । दुत्थियजणपरिपालण-पउणमणो सेणिओ. राया ॥ १ ॥ सो. अन्नदिणे सह चलिरफारसिंगारसारसुध्धंतो । सरहसः नमंतसामंत-मंतिसंदोहसंजुत्तो ॥ २॥ हयगयरहवरपाइक-चक्कअर्कतसयलदिसिचको । हत्थिगओ सियचामरकयसोहो धरियसिछत्तो ॥ ३ ॥ पुरओ पयट्टमागह-मंडलगिजतकंतकित्तिभरो । पत्तो विहारजत्ताइ–चेइए मंडिकुच्छिसि ॥ ४ ॥
तत्थुवविठं हिठा तरूणो तरुणं निएवि मुणि. मेगं । रइ रहियं पिवः मयणं:-सुरूव मियः चिंतइ नरिंदो। ॥ ५ ॥ अज्जस्सः अहो व
અનુત્યાદિક દોષથી રહિત, અને સિદ્ધાંતના માર્ગને અનુસરતી દેશના કરે, જેમ શ્રેણિક પ્રત્યે નિગ્રંથ સાધુએ દેશના કરી તેમ.
નિય મુનિની કથા આ રીતે છે. મગધ દેશના મુગટ સમાન રાજગૃહ નગર શ્રેણિક નામે રાજા હતો, તે દુઃસ્થિત જનતે પરિપાલન કરવામાં તત્પર રહેતો. [ 1 ] તે એક વેળા સાથે ચાલતાં શૃંગાર શોભિત અંતે ઉરથી તથા દોડમદોડા કરી નમતા સામંત અને મંત્રિના સમુહથી જોડાઈને, ( ૨ ) ઘડા, હાથી, રથ અને પદાતિના લશ્કરથી આખા દિશાચક્રને દબાવતે થકે, તથા હાથીપર ચડીને વેત ચામરોથી વીંજાતે થકે, મસ્તકે છત્ર ધરાવીને ચાલવા લાગ્યો. [૩] અને, તેની આગળ ચાલતા ભાટ, ચારણ, તેની ભારે સરસ કીર્તિ ગાવા લાગ્યા; એમ વિહાર યાત્રાએ કરીને તે મંડિતકુક્ષિ નામના દૈત્યમાં [ વનમાં ] આવી ચડે. [૪]
ત્યાં ઝાડની નીચે બેઠેલા એક તરૂણ મુનિ, કે જે જાણે રતિ રહિત કામદેવ હેય, વ રૂપવાન દેખાતો હતો, તેને જોઈને આવું ચિંતવવા લાગે. (૫) આ આર્ય