________________
શ્રી ધર્મ રત્ન પ્રક૨ણ,
हितमत्यंत - फलदं विधिना गमग्रहणं ॥ ८ ॥ गुरुपारतंत्र्यमेव च-तहुमानात्सदाशयानुगतं । परमगुरुप्राप्तेरिह-बीजं तस्माच्च मोक्ष इति ॥ ९ ॥ इत्यादिसाधुवृत्तं - मध्यमबुद्धेः सदा समाख्येयं । आगमतत्वं तु परं - बुक्स्य भावप्रधानं तु ॥ १० ॥ वचनाराधनया खलु धर्मस्तद्वाधयात्वधर्म इति । इदमत्र धर्मगुह्यं —— सर्वस्वं चैतदेवास्य ॥ ११ ॥
· इत्यादि
अथवा पारिणामिकापारिणामिकातिपारिणामिकभेदात्त्रिविधं पात्र मित्यादि पात्रस्वरूपमवगम्य श्रद्धावस्तस्यानुग्रहहेतुरूपकारी यो भावः शुभपरिणामस्तस्य वृद्धिकरं तदपि सूत्रभणितमागमोक्तं प्ररूपयति व्याचष्टे वर्जयन्नुत्सृजन् दूरं यथा भवत्येवमुन्मार्ग मोक्षपती पांवर्त्तिनींअर्थमिहाभिप्रायः- सम्यक् पात्रस्वरूपमवगम्य तद्भाववृद्धिकारका
E
નિધિએ કરીને આગમ ગ્રહણ કરવું, તે ફળ આપે છે. [ ૮ 3 બહુમાન પૂર્વ નિર્મૂળ આશય રાખીને ગુરૂના પરત ંત્રપણે રહેવુ, તેજ પરમ ગુરૂ પામવાનું જ છે, અને તેથીજ માક્ષ થાય છે. [ ૯ ] ઇત્યાદિક સાધુના આચાર મધ્યમ બુદ્ધિને હમેશાં કહી સંભળાવવા, અને ભાવ પ્રધાન આગમ તત્વ તો કેવળ મુદ્દેનેજ સમજાવવુ. [ ૯–૧૦ ] વચનની આરાધનાવડે ધર્મ છે, અને તેની ખાધા કરતાં અધર્મ છે, એ ધર્મનું ગુહ્ય છે, અને એજ એનું સર્વસ્વ છે. ઇત્યાદિક વાતા મુધનેજ કહેવી. [ ૧૧ ]
અથવા પારિામિક, અપારિામિક, અને અતિપારિણામિક એ ભેદવડે . પાત્ર ત્રણ પ્રકારના છે; ત્યાદિક પાત્રનું સ્વરૂપ સમજીને શ્રદ્દાવત પુરૂષ તે પાત્રના અનુગ્રહના હેતુ એટલે ઉપકારક જે ભાવ એટલે શુભ પરિણામ તેની વૃદ્ધિનુ કરનાર તે પણ વળી સૂત્ર બણિત એટલે આગમાત હાય, તેને પ્રરૂપે અને ઉન્માર્ગ એટલે મેક્ષથી પ્રતિકુળ વાટ તેને દુરથી વ
ં, મતલમ એ કે, સમ્યક રીતે પાત્રનું સ્વરૂપ સમજીને તેના ભાવને વધારનારી,