________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
તેથ–
(૮) अवगयपत्तसरुवो-तयणुग्गहहेउभांववुद्धिकरं ।
सुत्तभणियं परूवइ-वज्जतो दूर मुम्मग्गं ॥९६ ॥ "
( 1 ) अवगतं सम्यमवबुद्धं पात्रस्य श्रावणीयस्य प्राणिनः स्वरूप माशयो येन सोऽवगतपात्रस्वरूपः
તથાદિ बालमध्यमबुद्धिबुद्धभेदात्त्रिविध पात्रं श्रावणीयं भवति
तत्र
વળી
મૂળનો અર્થ. પાત્રનું સ્વરૂપ ઓળખી, તેના અનુગ્રહના કારણે એવા ભાવને વધારનારૂં સૂત્રમાં જે કહેલું હોય, તે પ્રરૂપે અને ઉ. માર્ગને વર્જિત કરે. (૧૬)
ટીકાને અર્થ. અવગત કર્યું હોય એટલે બરાબર ઓળખું હેય, પાત્રનું એટલે સંભળાવવા એગ્ય પ્રાણિનું સ્વરૂપ એટલે આશય જેણે તે અવગત માત્ર સ્વરૂપ કહેવાય.
તે આ રીતે કે, બાળ, મધ્યમ બુદ્ધિ, અને બુધના ભેદે કરી સંભળાવવા યોગ્ય પાત્ર ત્રણ પ્રકારે છે.