________________
३२
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
प्रकारं क्षुद्राणां तुच्छसत्वानां चेष्टितमाचरितं लोके लिंगिजने बहुभिरप्यनेकैरप्पाचीर्ण न प्रमाणं नालंबनहेतुः शुद्धचरणानां निष्कलंकचारित्रिणां.
अप्रमाणता पुनरेतस्य-सिद्धांतनिषिद्धत्वात्, संयमविरूद्धत्वादकारणप्रवृत्तत्वाञ्चसम्यगालोचनीयेति.
एवमानुषंगिकमभिधाय प्रस्तुतोपसंहारमाह.
गीयत्थपारतंता-इय दुविहं मग्ग मणुसरंतस्स । भावजइत्तं जुत्तं-दुप्पसहत्तं जओ चरणं ॥ ८९ ॥
( 1) गीतार्थपारतंत्र्यादागमविदाज्ञयेत्युक्तनीत्या द्विविधमागमनीत्या
બલવાને પણ અનુચિત અનેક પ્રકારનું શુદ્ધ એટલે હીનસત્ત જનનું ચેષ્ટિત એટલે આચરિત લકમાં એટલે લિંગિ જનમાં ઘણાઓએ આચર્યું હોય, તેપણ નિષ્કલંક ચારિત્રવાન્ જનેને પ્રમાણ એટલે આલંબન હેતુ નથી.
એ અપ્રમાણ એટલા માટે છે કે, તે સિદ્ધાંતમાં નિષેધેલ છે, સંયમને વિરૂદ્ધ છે, અને નિષ્કારણે ચાલે છે, એ રીતે બરોબર વિચારી લેવું. આ રીતે આનુષંગિક કહીને હવે પ્રસ્તુતને ઉપસંહાર કરે છે.
મૂળ અર્થ. ગીતાર્થની પરતંત્રતામાં રહીન, એ રીતે બે જાતના માર્ગને અનુસરનારને ભાવયતિપણું યુકત છે. જે માટે દુમસહ પર્યંત ચારિત્ર [ કહેલું છે ] ( ૮૯)
ટીકાને અર્થે. ગીતાર્યની પૂરતંત્રતાએ એટલે આગમન જાણનાર પુરૂષની આજ્ઞામાં રહીને, એ