________________
ભાવ સાધુ.
मिराउ मह दंसि सर्व अहुणा । सेसेसु गमी दत्तो - इय चिंततो गओ सहिं ॥ २८ ॥ गुरुणोवि अंतपंतं - गहिरं सुचिरेण आगया वसहिं । पन्नगविल नाएणं - भुंजति तयं समयविहिणा || २९ || आवस्य वेलाएआलोय सूरिणो समुत्रविद्वा । सो निसेयंतो गुरुणा - आलोइस संम मिय बुत्तो ॥ ३० ॥ स भणइ तुमेहिंचिय - सह परिभमिओ म्हि किमिह विडयेपि । आह गुरु सिसु विसयं - मुहुमं नणु धाइपिंडं ति ॥ ३१ ॥
૪૫
~~
दत्तो त दुरप्पा - अणपसंकष्पकप्पणाभिहओ । बिंबुकडकडुयारीराइ मुणिवरंप इमं भणइ || ३२ || राईसरिसवमित्ताणि - परच्छिद्राणि पिच्छसि । अप्पणी बिल्लमित्ताणि- पासंतोवि न पाससि ॥ ३३ ॥ इय भणिय गओ एसो - नियवसहिं तयणु तस्स सिक्खत्थं । पुरदेवयाइ सिથં-વિનયિં તુર્ણિ શસ્ય | ૨૪ ॥ પુટમાળયંમંદ-મંદવિસબ
વાત્ શ્રાવકનુ ધર બતાવ્યું છે, અને પોતે હવે ખીજાને ત્યાં જનાર લાગે છે, એમ એમ ચિતવતા થકા અપાસરે આવ્યા. [ ૨૮ ] બાદ ગુરૂ અંતઃપ્રાંત આહાર લઇને ધણા માડા ત્યાં આવ્યા. તેઓએ શાસ્ત્રની વિધિએ સર્પ જેમ બિલમાં પેસે, તે રીતે તેને ખાધું. [ ૨૯ ] હવે આવશ્યક વેળાએ આલેયણા લઇને ગુરૂ ખેડા, એટલે તે પણ બેસવા લાગ્યો. ત્યારે ગુરૂએ કહ્યું કે, બરોબર આલાયા કર. ( ૩૦ ) ત્યારે તે ખેલ્યા કે, તમારી સાથેજ કર્યો છું, એટલે શુ જણાવુ ? ગુરૂ ખેલ્યા કે, બાળકને કારણે મળેલુ તે સૂક્ષ્મ ધાત્રીપડ છે, તેને આલાવ. ( ૩૧ )
ત્યારે દુરાત્મા દત્ત અનેક સંકલ્પ અને કલ્પના કરીને લીંબા જેવી કડવી વાણીથી ગુરૂ પ્રત્યે કહેવા લાગ્યા કે, તું પરાયા રાઈ અને સરસવ જેટલા દોષ જીવે છે, પણ પાતાના ખીલુફળ જેવડા દોષ જોતા થકા પણ નથી જોઇ શકતા ?[ ૩૨-૩૩ ] એમ કહીને તે પાતાના મુકામે ગયા. બાદ તેને શિક્ષા આપવા માટે નગરની અધિષ્ટાયક દેવીએ તે દિવસે ધમધેાર દિવસ બનાવ્યા. તેમાં બ્રહ્માંડરૂપ ભાંડ જાણે છુટતુ ન હોય, તે માક ભયંકર ગર્જારવ થવા લાગ્યા. તે સાંભળીને ભયથી ખેલતાં અચકી પડતા થકા તે ગુરૂને