________________
ભાવ સાધુ.
तथा
अत्थो जस्स जिणुत्तमेहि भणिओ जायमि मोहक्खएधं गोयममाइएहि सुमहाबुध्धीहि जं सुत्तओ, संवेगाइगुणाण बुध्धिजणगं तित्थेसनामाव—
कायन्वं विहिणा सया नवनवन्नाणस्स संपज्जणं. तथा चारित्रविषये विशुध्धविशुध्यतरसंयमस्थानावाप्तये सद्भावनासारं सर्वमनुष्टानमुपयुक्तमेवानुतिष्ठति यस्मादप्रमादकृताः सर्वेपि साव्यापारा उत्तरोत्तरसंयमकंडकारोहणेन केवलज्ञानलाभाय भवति.
तथाचागमः
૪૯
-
जोगे जोगे जिणसासगंमि दुक्खक्खया परंजंते, इक्किकंमि अनंता - वता केवली जाया.
तथा वैयात्यतपसी प्रतीते - आदिशब्दात् प्रत्युपेक्षणाममार्जनादि
વળી જે અર્થ મેહક્ષય થયા બાદ જીનેશ્વર ભગવાને કહ્યા છે, અને જે સૂત્રથી ગાતમાદિક મહા શુદ્ધિવંતાએ ગૂછ્યું છે, તે સવેગાદિક ગુણેાની મુદ્ધિ ઉપજાવનાર, અને તીર્થંકર નામ કર્મ બાંધવાનું કારણભૂત, નવનવા જ્ઞાનનું સપાદન વિધિપૂર્વક હમેશ કરતા રહેવું જોઇએ.
વળી ચારિત્રની બાબતમાં વિશુદ્ધ વિશુદ્ધતર સચમ સ્થાન પામવા માટે સદૂભા વનાપૂર્વક સધળું અનુષ્ટાન ઉપયોગ સહિતજ કરે, કારણ કે, અપ્રમાદે કરેલા સાધુના સધળા વ્યાપાર ઉત્તરોત્તર સયમ કંડકે ચડાવીને કેવળ જ્ઞાન પમાડે છે. જે માટે આગમમાં કહેલું છે કેઃ— – જિન શાસનમાં દુઃખને ખપાવવા કરવામાં આવતા દરેક યાગમાં વર્ત્તતાં અનંતા કેવળી થયા છે,
વળી વૈયાવૃત્ય અને તપ તે પાધરાજ છે, તથા આદિ શબ્દથી પ્રત્યુપેક્ષણુ પ્રમાજૈન વગેરે લેવાં, તે બધામાં યથા વીર્ય એટ્લે સામર્થ્ય પ્રમાણે ભાવથી એટલે સદ્ભાવપૂર્વક પ્રયત્ન કરે. અચળ મુનીશ્વરની માફક