SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. प्रकारं क्षुद्राणां तुच्छसत्वानां चेष्टितमाचरितं लोके लिंगिजने बहुभिरप्यनेकैरप्पाचीर्ण न प्रमाणं नालंबनहेतुः शुद्धचरणानां निष्कलंकचारित्रिणां. अप्रमाणता पुनरेतस्य-सिद्धांतनिषिद्धत्वात्, संयमविरूद्धत्वादकारणप्रवृत्तत्वाञ्चसम्यगालोचनीयेति. एवमानुषंगिकमभिधाय प्रस्तुतोपसंहारमाह. गीयत्थपारतंता-इय दुविहं मग्ग मणुसरंतस्स । भावजइत्तं जुत्तं-दुप्पसहत्तं जओ चरणं ॥ ८९ ॥ ( 1) गीतार्थपारतंत्र्यादागमविदाज्ञयेत्युक्तनीत्या द्विविधमागमनीत्या બલવાને પણ અનુચિત અનેક પ્રકારનું શુદ્ધ એટલે હીનસત્ત જનનું ચેષ્ટિત એટલે આચરિત લકમાં એટલે લિંગિ જનમાં ઘણાઓએ આચર્યું હોય, તેપણ નિષ્કલંક ચારિત્રવાન્ જનેને પ્રમાણ એટલે આલંબન હેતુ નથી. એ અપ્રમાણ એટલા માટે છે કે, તે સિદ્ધાંતમાં નિષેધેલ છે, સંયમને વિરૂદ્ધ છે, અને નિષ્કારણે ચાલે છે, એ રીતે બરોબર વિચારી લેવું. આ રીતે આનુષંગિક કહીને હવે પ્રસ્તુતને ઉપસંહાર કરે છે. મૂળ અર્થ. ગીતાર્થની પરતંત્રતામાં રહીન, એ રીતે બે જાતના માર્ગને અનુસરનારને ભાવયતિપણું યુકત છે. જે માટે દુમસહ પર્યંત ચારિત્ર [ કહેલું છે ] ( ૮૯) ટીકાને અર્થે. ગીતાર્યની પૂરતંત્રતાએ એટલે આગમન જાણનાર પુરૂષની આજ્ઞામાં રહીને, એ
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy