________________
ભાવ સાધુ.
तथाच पठयतेअविकत्तिउण जीवे-कत्तो घरसरण गुत्ति संठप्पं, अवित्तियाय तं तह-पडिया अस्संज्याण पहे.
एतद्ग्रहणमप्येकैराचर्यते. तथा तूलीमसूरके प्रतीते-आदिशब्दात्तूलिकाखल्लककांस्यताम्र- . पात्रादीनां परिग्रहः-एतान्यपि यतीनां न कल्पते इति.
अथ प्रस्तुतमुपसंहरन्नाह
[ मूलं ] इच्चाई असमंजस-मणेगहा खुद्दचिट्टियं लोए,। बहुए हिवि आयरियं-न पमाणं सुद्धचरणाणं ॥ ८८ ॥
( टीका) इत्यायेवंप्रकारमसमंजसं वक्तुमप्यनुचितं शिष्टानामनेकधानेक
मेनु ग्रहण ५५ साये ४२ . તથા તૂળી અને મરિયાં, (ગાદલાં તકીયા ) પ્રસિદ્ધજ છે, આદિ શબ્દથી ગાદી, ખરલ, કાંસા તાંબાના વાસણ, વગેરે લેવાં, એ પણ યતિઓને નહિ કપે. હવે ચાલતી વાતને ઉપસંહાર કરતા થકા કહે છે –
भूगनी अर्थ. ઇત્યાદિક અનેક પ્રકારનું શુદ્ધ જનોએ અસમંજસ ચેદિત આ લેકમાં ઘણું જણાએ આચર્યું હોય, તેપણ તે શુદ્ધ ચારિત્રपाणाने प्रमाण नथा. ( ८८ )
as अर्थ. ઇત્યાદિક એટલે એવી જાતનું અસમંજસ એટલે શિષ્ટ જનોને [ સુધરેલા જનને ]