________________
ભાવ સાધુ.
૩૩
कथं पुनरनुष्टानाभावे पक्षपातसंभव इत्याह.
निरुओ भुज्जरसन्नू-किंचि अवत्थं गओ असुहमन्न । भुंजंतंमि न रजइ-सुहभोयणलालसो धणियं ॥ ९२ ॥
| ( ર ) नीरुजोज्वरादिरुजारहितो भोज्यानि खंडखाद्यादीनि तेषारसमास्वादविशेषं जानातीति भोज्यरसज्ञः कामप्यवस्था दुःकालदारिद्यादिदशांगतः प्राप्तः सन्नशुभमनिष्टमन्नं भोजनं भुंजानो न तस्मिन्नशुभाने रंजयति गृद्धिमुपैति.
તથા - સંપાતર જાતિ,
અનુષ્ઠાન ન કરે, તે પક્ષપાત કેમ સંભવે? તે કહે છે –
મૂળને અર્થ. નિરોગી, રસજ્ઞ કંઈ અધમ અવસ્થા પામતાં અશુભ અન્ન ખાએ તે, તેમાં તે રાજી રહેતું નથી, પણ તેને ખાસ કરીને શુભ ભેજનની લાલસા રહે છે. [ ૯૨ ]
ટીકાને અર્થ. નીરજ એટલે વરાદિ રોગ રહિત હેઈ, ખડ, ખાદ્ય વગેરા, ભોજ્ય વસ્તુઓના રસને જાણ પુરૂષ કોઈ દુકાળ કે, દારિદ્ર વગેરે અવસ્થામાં અનિષ્ટ અન્ન ખાતાં પણ તેમાં વૃદ્ધિ નથી પામતે.
તે આ રીતે કે કદાચ એમ બને છે ખરું કે સારાં ભોજન ના માણસ