________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
चिहिंसारचिय सेवइ-सद्धालू सत्तिमं अणुड्डाणं । दव्वाइदोसनिहओ वि-पक्खवायं वहइ तमि ॥ ९१ ॥
( 1) વિપિ પિગપાનવ સેવનુતિકૃતિ શ્રદ્ધા શ્રદ્ધાળુળવાન - क्तिमान् सामोपेतः सन्मनुष्टानं प्रत्युपेक्षणैषणादिकं-श्रद्धालुत्वस्यान्ययानुपपत्तेः
પતિ ના પાસપાત્તતા જાવાર્સિયા. द्रव्याण्याहारादीन्यादिशब्दात् क्षेत्रकालभावाः परिगृह्यते तेषां दोषः प्रतिकूलता-तेच निहतोपि गादपीडितोपि पक्षपातं भावप्रतिबंध वहति धारयति तस्मिन्नेव विध्यनुष्टानएव-सावधारणत्वाद्वाक्यस्येति.
મૂળને અર્થ. * શ્રદ્ધાળુ પુરૂષ શકિતમાન હોય, ત્યાં લગણજ વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે, અને જે દ્રવ્યાદિકના દેષથી તેમ કરતાં અને ટકે, તે પણ પક્ષપાત તે વિધિ તરફજ રાખે છે. (૯૧)
ટીકાનો અર્થ વિધિસાર એટલે વિધિપ્રધાનજ સેવે એટલે કરે, કેણ ? તે કે શ્રદ્ધાળુ એટલે શ્રહાવાન હોય, તે શકિતવાન એટલે સમર્થ હોય તે, શું સેવે ? તે કહે છે. અનુષ્ઠાન એટલે - પ્રયુક્ષિણ તથા ગુણદક ક્રિયા, નહિ તે શ્રદ્ધાળુપણું સિદ્ધ થાય નહિ
જે કદાચ શક્તિમાન ન હોય, તે કેમ કરે છે તે કહે છે કે, દ્રવ્ય એટલે આ હાર વગેરે અને આદિ શબ્દથી ક્ષેત્ર, કાળ, ભાવ લેવાં. તેમની પ્રતિકૂળતાથી ખુબ પીડા થ, પણ વિધિવાળા અનુષ્ઠાનમાંજ પક્ષપાત એટલે ભાવ રાખે.