________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
मुहमत्तलालिओविहु-दुक्कालदरिदभिड्डुओ पुरिसो । भक्कडयभरुट्टाई-भुंजइ तह कंडुयं कंटिं ॥१॥ कड्डयरस व गुयारं-अरणिदलाई कुडिंझराईयं । भुंजइ जणो छुहत्तो-तरुछल्ली हिल्लिझिल्लाइ [ति]
नचासौ तेषु गृद्धिमाधत्ते शुभभोजनलालसो विशिष्टाहारलंपटोलंक्याम्येतां कुदशां ततः मुभिक्षमप्राप्य पुनरपि शोभनमारंभोक्ष्ये इति मनोरथवान् धणियंति बाढमिति. एवं दृष्टांतमभिधाय दार्टीतिकयोजनामाह
[मूलं ] इय सुद्धचरणरसिओ-सेवतो दवओ विरुद्धपि । सद्धागुणेण एसो-न भावचरणं अइकमा ॥ ९३ ॥
પણ દુકાળ કે દરિદ્રતામાં સપડાતાં ભાખરી, ભરડ, કંડુ, કેરી, કડવો ગુવાર, અરણિનાં પાંદડાં, કુલિંજર વગેરે તથા ઝાડની છાલ, અને લીલી ઝિલ વગેરે ભૂખે મરતાં ખાય, તેપણ તે તેઓમાં વૃદ્ધિ નથી પામતે, કિંતુ શુભ ભેજન લાલસ એટલે વિશિષ્ટ આહારમાં લંપટ થઈને જ રહે છે. અર્થાત આ દશા ઉલ્લંધું, તે સુભિક્ષમાં ફરીને સારે. આહાર ખાઈશ, એવા મનોરથને અતિશયપણે કરતો રહે છે. આ રીતે દ્રષ્ટાંત કહીને, હવે દાતિકની પેજના કહે છે –
भूजन। अर्थ. એ રીતે શુદ્ધ ચારિત્રને રસિક પુરૂષ કદાચ દ્રવ્ય થકી કંઈ વિરૂદ્ધ વાતને પણ સેવ હૈય, તે પણ શ્રદ્ધાના ગુણથી તે ला यात्रिने अति. ना. (६३).