________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
तातो - स भद्दओ सारणा जत्थ || ८ || जह सीसाई निकंतइ - कोई सरणागयाण जंतूणं । एवं सारणियाणं - आयरिउ असारओ गच्छे ॥ ૧ ॥
જર
तथा
दब्वाइ अपडिबद्धो-अममो विहरिज्ज विविहदे से | अनिययविहारया - जईण ते विणा ॥ १० ॥
तथाहि
'अनि एयवासो समुदाण चारिया - अन्नायउंछं पयरिकया य । अप्पोवही कलहविवज्जणा य-विहारचरिया इसिणं पसत्था ॥ ११ ॥ इचाइ कहिय सो-सो एवं वच्छ, विहर अनत्थ । मा ओमे इत्थ ठिओ - सीसगणो एस सी इज्जा ॥ १२ ॥ एगागीवि अहं पुण-पहीणजंघावलो अबलदेहो 1 अनलो विहरिउ मनत्थ – तो इहं चेव ठाइस्लं
નહિ, અને જ્યાં સારણા છે, તે લાકડીથી માર મારતો હોય, તોપણ સારા. ) જેમ કેઇ શરણાંગત જંતુઓનાં માથાં કાપે, તેમ ગચ્છમાં સ ંભારવા યોગ્ય શિષ્યાની સ ંભાળ નહિ લે તો, આચાર્યે પણ તેમનાં માથાંજ કાપતા જાણવા. ( ૯ ) તથા તું દ્રવ્યાદિકમાં અપ્રતિબદ્ધ રહી મમતા છોડી વિવિધ દેશમાં વિચરજે, કેમકે સૂત્રમાં યતિઓને અનિયત વિહાર કરવા કહેલ છે. [ ૧૦ ] તે આ રીતે કે, અનિત્ય વાસ, સમુદાન ચર્ય [ ગોચરી ], ઉંચ આહાર, નિર્મદપણું, અલ્પે ઉપધિ અને કલહુ વિવર્જન, એ ઋષિઓની પ્રશસ્ત વિહારચા છે. [ ૧૩ ]
ઇત્યાદિક ભલામણ આપીને તેમણે તેને કહ્યું કે, હે વત્સ ! તું અન્ય સ્થળે વિચર, કેમકે નહિ તે। અહીં અવમ કાળમાં રહેતાં આ શિષ્યા સીદાઇ પડશે. ( ૧૨ ) અને હું જ ધાબળથી રહિત અને દુર્બળ શરીરવાળા હોવાથી ખીજા સ્થળે ચાલવા અશક્ત ; માટે એકલા હુાંજ રહીશ ( ૧૩ ) એમ કહીને તેમણે મુનિઓને કહ્યું કે,