________________
४०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
मणवंछियंमि कज्जे-आरध्धे धीरपुरिसाणं ॥ ३ ॥ कालोबिहु दुभिक्खाइ-लक्खणो नखलु दाणमूराणं । भिंदइ आसयरयणं-अवि अहिययरं विसोहेइ ॥ ४ ॥ एवंचिय भव्वस्सवि-चरित्तिणो नहि महाणुभावस्स । मुहसामायारिंगओ-भावो परियत्तइ कयावि ॥५॥
किंच, जो होजउ असमत्थो-रोगेण व पिल्लि भी झुरियदेहो । सन्यमवि जहाभणियं-कयाइ न तरिज्ज काउं जो ॥६॥ सोविय निययपरकम-ववसायधिईबलं अगृहतो । मुत्तूण कूडचरियं-जई जयंतो अवस्सजई ॥७॥ [ इति]
. श्री संगमसूरिकथा पुनरेवं. इह सिरिसंगमसूरी-दूरीकयसयलगुरुपमायभरो । अन्नाणदारुदारुण
२ता रेभ २५हेशमा तम ५२१शमा ५ भनी हिम्मत ती नथी. ( 3 ) qणा દુભિક્ષાદિકાળ પણ દાનશર જનેના આશયરૂ૫ રત્નને ભેદી શકતા નથી, કિંતુ અધિક વિશુદ્ધ કરે છે. [૪] આજ રીતે મહાનુભાવ ભવ્ય ચારિત્રવંત પુરૂષને શુભ સામાચારી તરફ રહેલ ભાવ કદાપિ બદલી જ નથી. (૫)
વળી જે રગે પીડા, અથવા બુદ્દાપણને લીધે અસમર્થ થઈ પડે, અને તેથી જેમ કહેલું છે, તેમ બધું કરી ન શકે, પણ તે જે પિતાના પરાક્રમ, ઉદ્યોગ, ધીરજ અને બળને નહિ છુપાવતાં, અને ઢોંગ નહિ કરતાં યતનાવાન રહે છે, તેને અવશ્ય યતિ गणपो. [५]
શ્રી સંગમસૂરિની કથા આ રીતે છે –
અહીં શ્રી સંગમસુરિ હતા, તેઓ સઘળા ભારે પ્રમાદને દૂર કરનાર હતા, અજ્ઞાન