________________
૩૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
जो भइ नत्थि धम्मो - नय सामइयं नचेवय वयाई । સૌ સબળસંધો દાયનો સમળસંદેશ ॥ ૨॥
इत्याद्यागमप्रामाण्यान्मार्गानुसारिक्रियाकारिणो भावयतय इति
t.
उक्तं सकलमार्गानुसारिणी क्रियेति मानसाधोः प्रथमं लिगं संप्रति श्रद्धा प्रवरा धर्मे इति द्वितीयमाह
॥ મૂત્યું મ
सडा तिब्बभिलासो-धम्मे पवरन्तणं इमं तीसे, । विहिसेव अतिती सुद्धदेसणार खलियपरिसुद्धी ॥ ९० ॥
જે એમ કહે છે કે, ધર્મ નથી, સામાયિક નથી, અને વ્રત નથી, તેને શ્રમણુસ ંઘે પોતાના શ્રમણુસન્ધથી [ સાધુઓના ટોળાંથી ] બાહેર કહાડવા. [ ૨ ]
આ વગેરે આગમના પ્રમાણુથી માગાનુસારી ક્રિયા કરનારા તે ભાવયતિ છે, એ વાત નક્કી થઈ.
આ રીતે સધળી માર્ગાનુસારી ક્રિયા હાય, એ ભાવ સાધુનું પ્રથમ લિંગ કર્યું. હવે ધર્મમાં પ્રવર શ્રદ્ધારૂપ બીજું લિંગ કહે છે.
મૂળા અર્થ.
શ્રદ્દા એટલે તીવ્રાભિલાષ, તેનુ ધર્મમાં પ્રવરપણું, તે આ છેઃ—નિધિ, સેવા, અતૃપ્તિ, શુદ્ધ દેશના, અને સ્ખલિતની પરિશુદ્ધિ. ( ૯ )