________________
૩૦
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
इह च राढाग्रहणं पुष्टालंबनेन दुर्भिक्षाक्षेमादौ पंचकपरिहाण्या किं. चिदशुद्धमपि गृहतो न दोष इति ज्ञापनार्थ-पतोभाणि पिंडनि-- #–
एसो. आहारविही-जह भाणिओ सञ्वभावदंसीहिः । धम्मावस्सगजोगा-जेण न हायति तं कज्जा. ॥ १ ॥
તયા कारणपडिसेवा पुण-भावेणासेवणत्ति दट्ठवा, आणाइ तीइ भावे-सो सुद्धो मुक्खहेउः त्ति..
तथा निद्दिज्ज त्ति पत्रलेखनेनाचंद्रकालिकं प्रदत्ता वसतिहमेषापि साधूनामकल्प या-अनगारत्वहानेः-भग्नसंस्थापनादौ कायवधसंभवात्,
હાં શરીર શેભાના માટે એમ કહ્યું, તે પુષ્ટાલંબને દુર્મિક્ષ અને મરકીમાં પંચક પરિહાણિએ કંઈ અશુદ્ધ લે તો પણ તેને દોષ લાગતો નથી, એમ જણાવવા માટે છે.
જે માટે પિંડ નિયુક્તિમાં કહ્યું છે કે – આ આહારની વિધિ જે સર્વ ભાવદર્શિ જીનેશ્વરે કહેલી છે, તે જેમ ધર્મ અને આવશ્યક વ્યાપારમાં ખલેલ ન આવે તેમ પાળવી. (૧) વળી કારણે દોષ સેવ પડે, તે ભાવે કરી અનાવનાજ જાણવી કેમકે આજ્ઞાએ કરીને તેમ કરતાં તેને ભાવ શુદ્ધજ રહે છે, અને તેજ મેક્ષ હેતુ છે. (૨)
વળી નિર્દેય એટલે ખત લખી આપીને ચંદ્ર સુરજ લગી આપેલી વસતિ એટલે જગ્યા, તે પણ સાધુઓને અકલ્પનીય છે. કેમકે તે લેતાં અનગારપણાની હાનિ થાય છે, તથા ભાંગી તૂટી સુધારતાં છવઘાત થવાને પણ સંભવ રહે છે. જે માટે કહેવાય છે કે –
છોને માર્યા સિવાય ઘરની સારસંભાળ અને સાચવણી કેમ થઈ શકે? અને તેમ કરનારા જ અસંયતના માર્ગમાં પડે છે.