________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
[ 20 ] यत् पुनराचरितं प्रमादरूपसंयमबाधकत्वात् अतएव गुरुलाघवचिंताविरहितं सगुणमपगुणोति पर्यालोचनवर्जितमतएव सधं यतनाभावात् सुखशीला इहलोकप्रतिबद्धाः शठा मिथ्यालंबनप्रधानास्तैराचीर्ण समाचरितं चारित्रिणः शुद्धचारित्रवंतस्तं न सेवंते नानुतिष्टंतीति.
__ अस्यैवोल्लेख दर्शयन्नाह,
( ૪) जह सड्ढेसु ममत्तं राढाइ असुद्धउवाहिभत्ताई । निद्दिज्जवसहितूली-मसूरमाईण परिभोगो ॥ ८७ ॥
ટિકાને અર્થે. જે આચરિત સંયમને બાધા કરનાર હોવાથી પ્રમાદરૂપ હય, અને તેથી જ ગુ| લાઇવ ચિંતા રહિત હોય, એટલે કે સગુણ છે કે, નિર્ગુણ છે, એવી પલોચનાથી વર્જિત હોય, અને એથી જ યતના હોવાના લીધે સવધ [ હિંસાવાળું ] હોય, અને સુખશળ એટલે આ લેકના જ સુખમાં પ્રતિબદ્ધ રહેલા, તથા શઠ એટલે ખોટા આલંબના લેનારા જનેએ આચરેલું હોય, તેને શુદ્ધ ચારિત્રવાળા સેવતા નથી.
આ વાતનાજ નમુના બતાવે છે.
મૂળને અર્થ. જેમકે શ્રાવકોમાં મમત્વ કરવી, શરીર શેભા માટે અને શુદ્ધ વસ્ત્ર, પાત્ર, તથા આહાર ગ્રહણ કરવાં, કાયમપણે દીધેલી વસ્તિ કબૂલ રાખવી, તથા ગાદલાં, તકીયા વગેરે વાપરવાં, (એ બધા પ્રમાદ છે.) [ ૮૭ ]