________________
ભાવ સાધુ:
अत्र कश्विदेवमाह
नन्वेवमाचरिते युष्माभिः प्रमाणीकृतेस्माकं पितृपितामहादयों नानारंभमिध्यात्वक्रियाप्रवृत्तयोऽभूवनतोस्माकमपि तथैव प्रवर्त्तितु
मुचितं..
२७
इत्यत्रोच्यते
सौम्यमार्गेणापि नीयमानोमोन्मार्गेण गमः – यतो स्माभिः संवि-ग्नाचरितमेव स्थापितं न सर्वपूर्व पुरुषाचरित - मित्यतएवाह, -
॥ मूलं ॥
जं पुणपमायरूवं गुरुलाघवचितविरहियं सवहं । सुहसीलसढाइन्नं चसित्तिणो तं न सेवंति ।। ८६ ।।
અહીં કાઇક એમ ખેલે છેઃ—
જો આ રીતે આચરતને તમે પ્રમાણુ કરી છે, તે અમારા બાપદાદાએ અનેક આરંભ અને મિથ્યાત્વની ક્રિયામાં પ્રવૃત્તિ કરનાર હતા; માટે અમારે પણુ તેમજ પ્રવર્ત્તવુ लेहाये.
અહીં આ રીતે જવાબ છે ઃ—
હું સૌમ્ય ! સીધે રસ્તે દોરતાં અવળે રસ્તે મ જા માટે અમે તેા સવિગ્ન જનના આચરિતનેજ સ્થાપ્યું છે, કંઇ સર્વે પૂર્વ પુરૂષોનાં આચરિતને સ્થાપ્યું નથી. એજ अरशथी हे छे :
મૂળના અર્થ.
જે મુખશાળ જનાને ગુરૂ લાધવ વિચાર્યા વગર પ્રસાદરૂપે હિંસાવાળું કામ આચરેલું હાય, તેને ચારિત્રવાન પુરૂષા સેવતા नथी. ( ८६ )