SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ तग्गच्छे दुबलिया-पुस्सो विज्झो य फग्गुरक्खी य । गुट्ठामाहिलनामा-चत्तारि जणा पहाण ति ॥ २२ ॥ तत्थय विज्झो विज्झो ब समयमुत्तत्थहत्थिआहारो । कइयावि साहुनाई-भत्तीए विनवेइ इमं ॥ २३ ॥ पहु मुत्तमंडलीए-परिवाडीए समेइ सुचिरेग । आलावगो तओ मह-देह पुढोवायणावरियं ॥ २४ ॥ गुरुणावि पूसमित्तो-तो दिनो तस्स वायणायरिओ। सो दाउ वायणं कइवि-वासरे भणइं इय मूरिं ॥ २५ ॥ दितस्स वायणाओ-अणुपेहावज्जिणो य सयणगिहे । पहु अझरि पंचमझ-नवमं पुव्वं पणिस्सिहिइ ॥ २६ ॥ तं सोउ चिंतइ गुरु-अइमेहाविस्स इय झरंतस्स । जइ एयस्सवि नस्सइ-ता नटुंचेव इयराण ॥ २७ ॥ अइसयकओवओगो-मइमेहाधारणाइपरिहीणे । नाउण सेसपुरिसे-खितं कालाणुभावं च ॥ २८ ॥ सवि. सय मसद्दहंता-नयाण तम्मत्तगं च गिण्हता । मन्नंता य विरोह-अपरी તે ગ૭માં દુબલિકા પુષ્પમિત્ર, વિધ્ય, કશુરક્ષિત, અને ગોછામાહિલ એ ચાર જણ પ્રધાન [ પ્રસિદ્ધ કે મેટા ] હતા ( રર ) ત્યાં વિંધ્યાચળની માફક સ્વ સમયના સૂત્રાર્થરૂપ હાથીઓને આધાર લિંબ, એક વેળા આચાર્યને ભકિત સાથે આ રીતે વિનવવા લાગે. [૨૩] કે હે પ્રભુ ! સૂત્ર મંડળીમાં તે વારા ફરતે લાંબા વખતે મને આ લાવે મળે છે, માટે મને જુદે વાચનાચાર્ય આપો. [ ૨૪ ] ત્યારે ગુરૂએ તેને પુષમિત્ર વાચનાચાર્ય આપે. હવે તે કેટલાક દિવસ લગી વાચના દઈને ગુરૂને કહેવા લાગે છે [૨૫] હે પ્રભુ ! વાચના દેતાં, અને સગાના ઘેર રહેતાં હું અનુપ્રેક્ષા કરી શકતો નથી, તેથી पाय तु मूली गयो यूं, मने हवे नवभु पूर्व ५५५ २मेने मूली . ( २९ ) - તે સાંભળીને ગુરૂ વિચારવા લાગ્યા કે, આવા મહા બુદ્ધિવાનને પણ આ રીતે જ્યારે વીસરી જાય છે, ત્યારે બીજાને તે નષ્ટ થયું જ માનવું. (૨૭) બાદ તેમણે અતિશય ઉપયોગ કરીને જોયું, તે શેષ પુરૂષો તેમને મતિ, મેધા અને ધારણ વગેરેથી તદ્દન હીન જણાયા, તથા ક્ષેત્ર અને કાળ પણ હીન જણાય, તેથી તેમણે વિચાર કર્યો
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy