SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. - - - - - - - - - - - - - - - णामाइपरिणामा ॥ २९ ॥ मा मिच्छत्तं गच्छिज्ज इय विचिंतिय इमो समणनाहो । मुनिगहियनयमग्गे-पुड्ढोणुश्रोगे इय करेसि ॥ ३०॥ तथाहि चरणकरणाणुओगे-कालियसुयछेयमुत्तमाईणि । धम्मकहाअणुओगेटवेइ इसिभासियाइसुयं ॥ ३१ ॥ रविससिपन्नत्तीओ-करेइ गणियाणुओगविसयाओ । सम्बोधि दिठिवाओ-ठविओ दवाणुओगमि ॥३२॥ તથા दसपुरनगरच्छुघरे-ठिओ मुणीणं कयावि दयहेउं । मत्तगपरिभोगंपिहु अणुजाणइ वरिसयालंपि ॥ ३३ ॥ आलोयणवयदाणं-छेयसुर्य संजईण वारेइ । आगमभणियमि इमो-कालं भावं च आसज्ज ॥ ३४ ॥ जं निरवज्ज एमाइ -तेण असतॄण पभाणियं तइया । मग्गाणु કે, અપરિણામી અને અતિ પરિણામ લોકો નોને સ્વવિષય શે છે ? તે નહિ જાણતાં ફક્ત ન માત્ર પકડીને વિરોધ માની લઈ રખેને મિથ્યાત્વમાં પડી જાય, માટે તેઓ મિથ્યાત્વમાં મ પડે, એમ વિચારીને તે આચાર્ય ગૂઢ નયવાળા અનુયોગને જુદો પાડી નાખ્યો. [૨૮-૨૯-૩૦] તે આ રીતે કે – તેમણે કાલિકકૃત [ અગાર અંગ ] તથા છેદ સવ વગેરાને ચરણ કરણનુંયોગમાં સ્થાપ્યા, ઋષિ ભાષિત, વગેરાને ધર્મ કથાનુયોગમાં સ્થાપ્યા, સરપતિ અને ચંદપન્નતિને ગણિતાનુયોગમાં સ્થાપી, અને આખા દ્રષ્ટિવાદને દ્રવ્યાનુયોગમાં સ્થાય. ( ૩૩૧-૩૨ ) વળી, દશપુર નગરમાં સેલડીના વાઢમાં તેઓ એક વેળા રહ્યા હતા, ત્યારે તેમણે સાધુએને વર્ષ કાળમાં પાણી રાખવા માટે માત્રક [ માટે ] વાપરવાની અનુજ્ઞા કરી. [૩૩] વળી તેમણે સાધ્વીઓને આલેચના, વ્રત સ્થાપના ( વડી દીક્ષા), તથા છેદસૂત્ર શીખવાની બાબતે આગમમાં જણાવેલી છતાં, પણ કાળ અને ભાવ જોઈને બંધ કરી. (૩૪)
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy