________________
२२
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
सारिबुद्धीण-अणुमयं तं परेसिपि ॥ ३५ ॥ पसरंतबहुलअन्नाण-धंतहीरंतजंतु सुपईवो । कइयावि अजरक्खिय-सामी महुराउरि पत्तो ॥ ३६ ॥ तत्थय भूयगुहाए-वंतरभवणे ठिो सपरिवारो । सीमंधरपहुपासे-इओ निगोए हरी सुणिउं ॥ ३७ ॥ पुच्छइ भयवं भरहेवि-कोवि एए जिए वियारेइ । साहइ सामी रक्खिय-अज्जो अहमिव वियारेइ ॥ ३८ ॥ सक्को बंभणरूवं काउ मिहागम्म पुच्छइ निगोए । गोला य असंखिजा-इच्चाइ गुरूवि साहेइ ॥ ३९ ॥
पुण भणइ हरी भयवं-वुड्ढत्ता काउ इच्छिमो णसणं । भण मह कित्तिय माउं-मुयउवओगा तओ सूरी ॥ ४० ॥ जा पिच्छइ दो अयरे-किंचूणे तस्स आउ भणइ गुरू । इंदो भवं ति सको तो काउ सरूव मिय थुणइ ॥ ४१ ॥ निरइसएवि हु काले-नाणं विप्फुरइ निम्मलं ज
તે અશઠ આચાર્યો તે વેળા એ વગેરે જે કાંઈ નિરવા કહ્યું, તે બીજા ભાગનુસારિ બુદ્ધિવાળા બીજા પુરૂષોએ પણ અનુમત રાખ્યું. [ ૩૫ ] પસરતા ભારે અજ્ઞાનરૂપ: અંધારાથી હરાઈ જતાં જંતુઓને બચાવવા ઉત્તમ દીવા સમાન તે આચાર્ય એક વેળા મથુરાપુરીમાં આવ્યા. (૩૬ ) ત્યાં તેઓ ભૂત ગુફામાં એક વ્યંતરના ભવનમાં સપરિવાર રહ્યા. એવામાં સીમંધર સ્વામિ પાસે ઈંદ્ર નિગદને વિચાર સાંભળીને પૂછવા લાગ્યો કે, હે સ્વામિન્ ! ભરતક્ષેત્રમાં પણ કોઈ નિગોદના જીવને વિચારે છે ? ભગવાને કહ્યું કે, રક્ષિતાર્ય માર માફકજ વિચારે છે. [ ૩૭–૩૮ ] ત્યારે ઇંદ્ર બ્રાહ્મણનું રૂપ કરીને બહાં આવી નિગદની વાત પૂછવા લાગે, એટલે ગુરૂએ અસંખ્યાતા ગેળા વગેરે સઘળું વર્ણન કર્યું. [ ૩૯ ]
ફરીને ઈક બોલ્યો કે, હે ભગવાન ! વૃદ્ધપણથી હવે અણુસણ કરવા ઈચ્છું છું, માટે મારું આયુષ્ય કેટલું છે, તે કહો ? ત્યારે શ્રુતના ઉપયોગથી સૂરિ જેવા લાગ્યા તે, કાંઈક ઉ| બે સાગરોપમ આયુષ્ય જણાયું, ત્યારે તે બોલ્યા કે, તું ઈદ્ર છે, તે સાંભળી ઈદ્ધ પિતાનું મૂળરૂપ પ્રગટાવી આ રીતે સ્તવવા લાગે. ( ૪૦-૪૧ ) અતિશય વગરના