________________
२४
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
-
-
हंति गुरुणावि । तं वुत्तंतं सयलंपि-पाडिहरावसाणं ति ॥ ४९ ॥ _अन्नदिणे विहरंता-ते भयवंतो गया दस पुरंमि । पबलो नाहियवाई-महुराइ समुट्ठिओइत्तो ॥ ५० ॥ सिरि अन्जरक्खियाणं-जुगप्पहाणागमाण पासंमि । संघण मुगुणसंघेण-पेसिओ साहुसंघाडो ॥ ५१ ॥ तेहिवि गुट्टामाहिल-नामा नियमाउलो तहिं पहिओ । गुरूवायलद्धिणा तेण-झत्ति सो निजिओ वाई ॥ ५२ ॥ सो तयणु सावगेहिं-धरिओ वासासु दिचित्तेहिं । रक्खिय पहुणा इत्तो-अइथोवं आउ नाउ नियं ॥ ५३ ॥ को गणहरो ठविज्जइ-इय चिंततेण निउणबुद्धीए । आयरियठाणजुग्गो-समिक्खिओ दुबलिय पूसो ॥ ५४ ॥
जे पुण से सयणजणा-तेसिं किर फग्गुरक्खिओ समणो । माउलओ वा भिमओ-तो ते वुत्ता इमं गुरुणा ॥ ५५ ॥ निप्फावतिल्ल
અટકાવ્યું કે નહિ ? ત્યારે ગુરૂએ વસતિ દ્વારા ફેરવવા સુધીને સઘળે વૃત્તાંત કહી यताव्या. [ ४४ ]
એક વેળા તે ભગવાન વિચરતા વિચરતા દશપુરમાં ગયા, તેવામાં આણીએર મથુરામાં એક પ્રબળ નાસ્તિક વાદી ઉઠયો. [ ૫૦ ] ત્યારે સદૂગુણના સંઘ [ સંધાત ] સમાન સંઘે તે આર્યરક્ષિત યુગપ્રધાનાગમના પાસે સાધુને સંધાડે મોકલાવ્યું. [૫૧ ] ત્યારે તેમણે ગેછામાહિલ નામના પિતાના મામાને ત્યાં મોકલાવ્યું. તે ભારે વાદલબ્ધિવાળા હોવાથી તેમણે તે વાદીને ઝટ જીતી લીધે. ( પર છે તેથી ત્યાંના શ્રાવકોએ હર્ષિત થઈને તેને ત્યાં ચોમાસુ કરવા અટકાવ્ય. આણીમેર રક્ષિત રિએ પિતાનું આયુષ્ય અતિ ઘેટું જાણીને, નિપુણ બુદ્ધિથી વિચાર્યું કે, ગણધર ( ગચ્છનાયક ) કને કરવો ? ત્યારે દુર્બલિકા પુષ્પમિત્ર તેમને આચાર્યના સ્થાનને યોગ્ય જણાયા. [ ૫૩-૫૪ ].
પરંતુ તેમના જે સગાવહાલા હતા, તેમને ફલ્યુરક્ષિત મુનિ, અથવા તેમને મામો વધારે અભિમત હતો, તેથી તેમને ગુરૂએ આ પ્રમાણે કહ્યું. (૫૫ ] ઈહાં તલ, તેલ,