________________
१८
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
रीए ॥ ७ ॥ काले जिट्ठासाढे-सुभावओ नियडपसवसमयाए । दिनं दरिद्दइत्थीइ-भावओ गच्छपरिमाणं ॥ ८ ॥ एसा पुण लद्धी वत्थ-पूसमित्तस्स अत्थि जह दव्वे । वत्थं आणेयव्वं-खित्ते महुराइ नयरीए ॥ ९ ॥ कालंमि सिसिरकाले-भावंमि दरिदविहवमहिलाए । दिनं परिमाणे पुण-पडिपुग्नं सयलगच्छस्स ॥ १०॥ दुबलियपूसमित्तोनवपुच्चाई पढित्तु ताई सया । परियट्टइ तव्वसओ-अईव सो दुबलो जाओ ॥ ११ ॥ ___तस्सय दसपुरनयरे-दस बलभत्ता समथि बहुसयणा । ते कोउगेण गुरुणो-पासं पत्ता इय भगंति ॥ १२ ॥ तुम्हाण नस्थि झाणं-झाणपरा अम्ह भिक्खुणो सययं । जंपति गुरु झाणं-अम्हंचिय नणु अइ‘पहाणं ॥ १३ ॥ जे एस तुम्ह नियगो झाणेण चेव दुब्बलो जाओ । ते विति इमो गेहे-निद्धाहारेहि आसि बली ॥ १४ ॥ संपइ पुण तय
તેમાંના ઘૃત પુષ્પમિત્રની એવી ચમત્કાર કરનારી લબ્ધ હતી કે, દ્રવ્યથી ઘી લાવવું, ક્ષેત્રથી ઉજેણીમાંથી, કાળથી જેઠ, અષાડમાં, ભાવથી નજીકમાં જણનારી દરિદ્ર स्त्रीय होघेहुं ने मपे तेर. [७-८ ] वस्त्र पभित्रनी मे सम्हिती, દ્રવ્યથી વસ્ત્ર લાવવું, લેવથી મથુરા નગરીમાંથી લાવવું, કાળથી શિશિર ઋતુમાં, અને ભાવથી દરિદ્ર વિધવાના હાથે આખા ગચ્છને પૂરું થાય, તેટલા પ્રમાણનું. ( ૮-૧૦ ) દુર્બલિકા પુષ્પમિત્રની એ લબ્ધિ હતી કે, તે નવ પૂર્વ ભણીને તેમને હમેશાં પરાવર્તન ક२ता, तेने दीधे ते अतिशय दुर्म या ता. (११)
તે દુર્બલિકા પુષ્પમિત્રના દશપુર નગરમાં દશબળ [ બુદ્ધ ]ના ભક્ત ઘણા સગા હતા, તેઓ જૈતુકથી ગુરૂ પાસે આવી કહેવા લાગ્યા. (૧૨) તમારામાં ધ્યાન નથી, અમારા ભિક્ષુઓ હમેશાં ધ્યાનમાં તત્પર રહે છે. ત્યારે ગુરૂ બોલ્યા કે, ધ્યાન તે અમારામાં અતિ પ્રધાન છે. [ ૧૩ ] જે માટે આ તમારે સગો ધ્યાનથી જ દુર્બળ થઈ ગયો છે. ત્યારે તેઓ બોલ્યા કે, આ ઘરમાં હતો, ત્યારે સિનગ્ધ આહાર કરતો, તેથી