________________
અહીં નિષેધાત્મક વલણ રહે છે કે માનવતાથી નીચા ન ઊતરીએ પણું, એમાં સમાજ માટે કે બીજા માટે તપત્યાગ કર્તવ્ય કરી છૂટવાની વિધેયાત્મક ભાવના પ્રગટ થતી નથી.
એટલે ધર્મની બીજી વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી –
___ 'यतोऽभ्युदय निःश्रेयस सिद्धिः स धर्मः'
–જેનાથી પિતાના અભ્યદય સાથે આખા સમાજનું કલ્યાણ થાય તે ધર્મ છે. આમાં પિતે ઊંચે ચડે, નીચે ન પડે એવી કાળજી સાથે બીજાને પણ ઊંચે ચઢાવવાની કલ્યાણકારી ભાવના રહેલી છે. એટલે કે હું પોતે એવી રીતે રહુ કે મારા સ્વકલ્યાણ સાથે પરકલ્યાણ પણ થાય. એટલે કે હું જીવું અને બીજા પણ છે. આમાં નિષેધાત્મક સાથે વિધેયાત્મક વલણ આવ્યું. કે અન્યને સુખશાંતિથી જીવવા દઈને જતે પણ સુખશાંતિમાં છરવું. ધર્મની આ સ્વપર કલ્યાણની ભાવના હતી છતાં એમાં માનવજીવનની ઉત્કટ ભાવના પ્રગટ થતી ન હતી. એટલે ધર્મની ત્રીજી વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી –
વધુ સાવો છો જે જેને સ્વભાવે છે. તે તેને ધર્મ છે. એટલે કે નિજ સ્વભાવમાં રમણ કરવું એ ધર્મ છે. બીજો અર્થ એ થયો કે જગત જે સ્વરૂપમાં છે તેને તે જ સ્વરૂપમાં જોવું
જગતમાં મુખ્યત્વે બે તત્ત્વ છે. ચેતન (જીવ) અને જડ (અછવ) આ બે ત મેહ અને કર્મ વશ મળે છે અને લો કે જીવ અજીવને વિવેક ભૂલે છે. જીવના બદલે અજીવ પુદગલ શરીરને વધારે મહત્વ આપે છે. જગતના આ બે તવેમાં કેટલાક વધારે તો ઉમેરાય છે અને કર્મોનું આવવું, શુભકર્મ, અશુભકર્મ કર્મબંધન–એટલે કે આશ્રવ, પુણ્ય, પાપ અને બંધ આ ચાર તને જડ તત્ત્વને લગતાં છે. ત્યારે કર્મોને અટકાવ; કર્મને ક્ષય અને કર્મમુક્તિ–એટલે કે સંવર, નિર્જરા અને મેક્ષ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com