________________
૪૦.
આવે એ આપણે કબૂલવું જોઈએ. સત્યનિષ્ઠા, વ્યાપકષ્ટિ, શુદ્ધિને આગ્રહ વગેરે તો આપણી આગળ બેઠેલા આ જૈન મુનિવરે તેમની પાસે જ બેઠેલા સન્યાસીઓ વ. ના સાથથી શિબિરમાં પૂરાં પાડી રહ્યા છે દંડીવામીએ પ્રશ્ન કર્યો તેમ જૈન ધર્મના અહંત વ્યક્તિગત મેક્ષની જ નહીં, સાથે સાથે સમષ્ટિના મેક્ષને ભાગ ખુલ્લો કરે છે.”
ચર્ચા- સાર શિબિર કાર્યવાહીના પડઘા રૂપે સર્વધર્મ સમન્વય અંગે આવેલી શકાની ચર્ચા ચાલેલી. પ્રત્યુતર સાર આ તે –“ જૈન સાધુ સાધ્વીઓ બીજા ધર્મના ભાઈ-બહેનના ગાઢ પરિચયમાં આવવામાં સંકોચાય છે. પણ સંકેચાવાનું કોઈ કારણ નથી. વૈદિક સન્યાસી જૈન સાધુઓના ગાઢ સં૫માં આવે તે સૌથી પ્રથમ જરૂરી છે. જૈન સંઘે વૈદિક સંધે પાસેથી વિશાળ દ્રષ્ટિ શીખે અને જેનો પાસેથી વેદક નિયમને આગ્રહ શીએ. આ માટે બન્નેનો આશ્રમો–ઉપાશ્રયમાં પરસ્પર બન્નેએ ઊતરીને ગાઢ અને મીડે પરિચય સાધવે તથા પિતાની ધર્મ સંશોધન સાથે ની મૂળ વાતે દઢ છતાં પણ, શક્ય તેટલી પારસ્પરિક ઉદારતા રાખી સાચવવી. આથી સર્વધર્મ સમન્વય ઉપાસનાનો માર્ગ સ્પષ્ટ અને વહેવારુ તેમ જ વ્યાપક થઈ જશે.
(૪-૧૧-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com