________________
૧૩૦
પૂર્વગ્રહ ટાળીએ :
શ્રી. બળવંતભાઈ : “આપણે અગાઉથી કઈક નફરત અને પૂર્વગ્રહથી જોઈએ છીએ તે બેઠું છે. મિયાં–મહાદેવની જટિલ ગાંઠ તે સુપ્રસિદ્ધ છે; તે પણ જે ખરેખર વિશેષતા તારવશું અને જીવનમાં ભરશું તે સર્વધર્મ સમન્વયના માર્ગે જવાનું થશે.”
એકવાર હું સારા એવા મુસ્લિમ કુટુંબને ત્યાં જમવા બેઠે પણ પ્રથમ તે કેમે કરીને ફાવે નહીં. જ્યારે બરાબર જોયું કે આ તે પાકું નિરામિષહારી કુટુંબ છે ત્યારે ગળે ઊતર્યું. પણ વાત ખરી છે કે પૂર્વગ્રહે પણ એમાં કારણરૂપ બને છે. એટલે સર્વધર્મ ઉપાસનામાં શું શું કરવું ? એ પ્રશ્ન ઊભો થાય છે. ગાંધીજી અને રામકૃષ્ણ જેવાના ઉપદેશોની અસર છતાં પણ આ રંગે થોડા કુટુંબ રંગાયા અને જે રંગાયા તે કુટુંબે સમાજમાંથી તરછોડાય; એટલે બાકીનાં ડરે છે. ગામમાં પણ ધર્માધતાનું ઝેર ફેલાવવામાં આવે છે. એક ગામમાં એક મુસ્લિમ કુટુંબ ગણપતિની પૂજા ખાનગી રીતે કરવું પણ એક મૌલવી સાહેબે આવી મતભેદ પાડી દીધું. આમ જેવા જઈએ તે ઘણુ સ્થળે પરસ્પરમાં ભળતા કુટુંબે મળશે પણ તેમને વિશ્વના ધોરણે કઈ રીતે સાંકળી શકાશે? અહીં કદાચ આપણે બે-ચાર ભેગા મળીએ તો શું તેની વ્યાપક ધારી અસર થશે ! આવા અનેક સવાલો ઉકેલવાના છે.
પ્રશ્ન-વિચારણું શિબિર કાર્યવાહીના વાંચન બાદ આવેલ એક પ્રશ્ન પૂ. નેમિમુનિએ મૂક્યો - (૧) પ્રશ્ન:-પોતાના પરંપરાગત પ્રાપ્ત સંપ્રદાયના ધર્મ ઉપર
જેટલો યાર આવે અને નિશ્ચલ મને સાધના થઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com