________________
૧૬૭
વિશ્વને બાળવું હોય તે નિરાથી થાય અને આ નિર્જરા તપ વડે આવે છે.”
આમાં ઉપવાસની વાત આવે છે. ગાંધીજીએ. આ તપયાને સામુદાયિક ઉપવાસ રૂપે આગળ કર્યો છે. આ તપને જલતી તિ કહેવામાં આવે છે. પારસીઓમાં તિને કાયમ રાખવાનું છે. તે આ તપરૂપી તિ છે. જગતનાં બધા અનિષ્ટોને દૂર કરવાનું સાધન આ તપ જ છે. જીવ એ જ દેવતા છે. આ આત્મરૂપ દેવતાને મેળવવા માટે તપ છે. એ તપ સત્યાગ્રહમાંથી આવે છે અને જગતનાં બધાં અનિષ્ટોને નાશ કરી શકે છે.
હજરત મુહંમદ સાહેબ મકકા યાત્રાએ ગયા. ત્યારે હથિયાર ન લઈ ગયા. તેમણે કહ્યું કે હથિયાર સિવાય નૈતિક બળે-તપના તેજે અમે પ્રતિકાર કરવા આવ્યા છીએ. આજના યુગમાં એ સૂત્ર ગાંધીજીએ તાજું કરી બતાવ્યું છે. તેમણે શ્રમયજ્ઞ રૂપે રેંટિયે આપી અને તપયજ્ઞ રૂપે સામુદાયિક અહિંસક સત્યાગ્રહ અને ઉપવાસ વડે લોકોની ઘણું શુદ્ધિ કરી છે.
આપણે (વિધવાત્સલ્ય પ્રાગકાર) એને શુદ્ધિ-ગ કહીએ છીએ એમાં તપ અને પ્રાર્થના આવે છે. સાથે જ ભક્તિ રૂપે કર સાહેબકી બંદગી અને શ્રમયજ્ઞ રૂપે ભૂખે કે અન્ન દે-આ કરવા માટે સૌ લોકો યાહેમ કરવા તૈયાર થાય એ જ વ્યાપક અર્થમાં, સાચે યજ્ઞ થશે. ચિત્તશાંતિ કે બીજા શબ્દોમાં વિશ્વશાંતિ કહીએ, તે ચર્ચાથી યથી, તાપથી નહીં થાય પણ તપ કરવાથી થશે. જ્ઞાનની આડે આવેલાં આવરણે દૂર નહીં કરીએ ત્યાં સુધી સાચું જ્ઞાન મળશે નહીં. - આમ આપણે જોયું કે પ્રાચીન ઋષિ-મુનિઓથી લઈને મહાત્મામાંધી સુધીના સંતોએ વૈદિક ધર્મમાં યાના વિકાસમાં પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com