________________
૨૦૧
જ્યાં સુધી શબ્દ, વચન કે આત્મશકિતએ અન્યાયને ટાળી શકાતે હાય તેા શસ્ત્રો—હિંસા વ.ના સહારો લેવા કે કેમ ?
86
અમદાવાદમાં હુલ્લડેા ફાટી નીકળ્યાં. તે વખતે રવિશંકર મહારાજ ત્યાં હતા. તેઓ જેમને ગુરુ માનતા તે માહનલાલ પંડ્યા પણ ત્યાં હતા. બંનેએ આ સમાજનુ દૂધ પીધેલું એટલે તાના સામને કરવામાં માતે, જ્યારે ગાંધીજી અહિંસામાં માને. તેમણે કહ્યું કે કાયર અને તેના કરતાં સામને કરે તે મને ગમે છે; પણ તત્ત્વ સમજજો. આપણે હથિયાર રાખીશુ તે સામેા માણસ પણ હથિયાર રાખશે. તમે પત્થર રાખશેા તે તે પણ પત્થર રાખશે. એટલે ઊંચા રસ્તે એ છે કે મરવાની તૈયારી રાખા...!''
मारने का नाम मत लो; पहले मरना शीख लो |
"
ગાંધીજી શૈવ અને વૈષ્ણવ ભૂમિકામાંથી પસાર થયા છે. એટલે કે વાણિયા અને બ્રાહ્મણની ભૂમિકામાંથી પસાર થયા છે. પછી જૈનની ભૂમિકામાં આવ્યા; એટલે કે ક્ષત્રિય ભૂમિકામાં આવ્યા. કાયર ન થવું’ પણ એ બહાદુરીનું લક્ષણ છે. વીરનું લક્ષણ છે. પછી તે અહિંસક નૈતિક શકિત એ તે ક્રમે ક્રમે સંસ્કૃતિનું લક્ષણ પણ બને છે. ગાંધીજીના જીવનમાં જોશું તે આપણને એવી કેટલીક ભૂમિકા દેખાશે. પહેલાં વૈદિક ધર્મની ભૂમિકા આવી, પછી જૈનધમની ભૂમિકા આવી. એટલે એક વાર સ્ત્રી વેશ પહેરીને યુરેપિયનાના હાથમાંથી છટકી જાય છે; પછી તેમને લાગે છે કે એ ખાટુ કામ કર્યું છે. એટલે આગળ જતાં આપણે જોઇ શકીએ છીએ કે તે એકલા જાતે બ્રિટીશ સલ્તનત સામે કેવળ સત્યાગ્રહ અને અનશન એ બંને અહિંસક પ્રતિકારના સાધના વડે ઝઝૂમી શકયા. તેમને વૈદિક ધર્મની પીફ્રિકા મળી હતી. અને જૈનધમથી તેમના વિકાસ થયા હતા. વૈદિક ધર્મમાં પ્રતિકારને સ પૂર્ણ વિકાસ ગાંધીજીના અહિંસક પ્રતિકાર વડે થયા છે. એમ દરેકને લાગ્યા વગર નહીં રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com