________________
. ૧૯
શ્રી દેવજીભાઇ : “બેટા અર્થ કરી કે સાંકડાવાડના કારણે દો અર્થ કરીએ તે અલગ વાત છે, પણ મુનિશ્રી સંતબાલજીએ કહ્યું તે પ્રમાણે તપને અગ્નિ અને તપતિ ને જીવન જ્યોતિ માનવી; મનવચન કાયાના યોગો રૂપી કડછી વગેરેને જેનોમાં થયેલ પ્રયોગ ચાની વિકસિત દશાજ છે. એ જ રીતે વિકસિત થતાં ગાંધીજીએ શ્રમયજ્ઞ આપે અને આપણે શુદ્ધિ-પ્રયોગરૂપે તપ-યજ્ઞની વાત કરીએ છીએ.
શ્રી. બળવંતભાઈ: “દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે “વેદના મૂળમાં ક્યાંયે હિંસક યજ્ઞનું વિધાન છે જ નહીં. એ રીતે જોતાં યજ્ઞની રીતમાં ફેરફારને સમય આવી પહોંચ્યા છે. ઘી-દૂધ વ. હેમવા કરતાં વિશ્વશાંતિ માટે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ હોમવાં એ આજને સુયશ ગણાશે. | શ્રી બ્રહાચારીખ: “આજે યજ્ઞ ફેરફાર માગે છે. ખરેખર તે આત્મા અને જગતના કલ્યાણ માટે જ યાની વાત આવી છે. તે પ્રમાણે આજના યુગને યજ્ઞ શોધ પડશે અને તેને માન્ય કરે પડશે. હવે શુદ્ધિ પ્રયોગ ' પૂ. નેમિમુનિ : “એક કાળે માંસાહારનું પ્રચલન હતું. તેમાંથી બુદ્ધ મહાવીરે સંશોધન કર્યું અને ખુદ શંકરાચાર્ય જેવાએ પણ દાન, દયા, જ્ઞાન વ.ને યજ્ઞસામગ્રીમાં સમાવેશ કર્યો. આમ જગત માંસાહાર તરફથી નિરામિષાહાર તરફ વળ્યું છે. એમાં અહિંસાના વિકાસને ખ્યાલ સહેજે આવી શકશે. ફાંસીની સજા ખૂનીને પણ ન થાય” એ વિચાર અહિંસક પ્રક્રિયાના કારણે ગતિમાન થયું છે. | મુનિશ્રી સંતબાલજીએ પિતાના વિષયમાં યજ્ઞ વિષે કહ્યું તે સાચું છે. યજ્ઞના કાર્યક્રમની ભેટ એ વૈદિક ધર્મની ભેટ છે. પણ, જેમ ક્રમે ક્રમે યજ્ઞના વિકાસને ઇતિહાસ આપણે કમબદ્ધ સાંભળી ગયા તેમ, હવે શુદ્ધિ પ્રયોગના યજ્ઞને અપનાવ્યા વિના છૂટકો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com