________________
૧૩૮
સૌદર્ય છે. ત્યારે હું એટલી છેડના ફળને ન ખાઉં.”
તે
કદર કરું
કે આ નાનકડા
દિવસે વીત્યા. ફળ એમને એમ રહ્યું. હવે શૈતાન આદમ પાસે આવ્યો. શૈતાન ખુદાના ભક્તોની પરીક્ષા કરતા હોય છે. હિંદુધર્મની માન્યતા પ્રમાણે દાનવ એટલે આ શેતાન અને દેવ એટલે ફરિસ્તો. શૈતાને આદમને કહ્યું: “ઓ આદમ! તારા ઉપર ઈશ્વરની અપાર દયા છે. ભગવાન તારા ઉપર ખુશ છે ત્યારે બધા ફળ કેમ ખાતે નથી !”
શૈતાન સાથે ફરિશ્ન હતો. તેણે શૈતાનને કહ્યું કે આદમને વંદન કર પણ શૈતાને એટલી બધી ભગવાનની ઉપાસના કરેલી કે તે પોતે જ વંદનીય બની ગયો હતો. ઈશ્વરની આજ્ઞા ન માનનારને તે ઠેકાણે લાવતા હતા.
આદમે શૈતાનને ચેકખું સંભળાવી દીધું: “મારે તારી સંગત કરવી નથી.”
અહીં પિતાનું કંઈ પણ ચાલવાનું નથી તે જોઈ શેતાન હવ્યા પાસે જાય છે. તેની આજીજી કરે છે અને અંતે બહેકાવે છે! “તમારું બીજું બધું તે ઠીક છે પણ ભગવાને જ્યારે તમારા ઉપર આટલી બધી દયા કરી છે ત્યારે પેલા છોડવાના ફળ ખાવા માટે કેમ રે કયા છે? આ નાનું ફળ ખાવાની પણ સ્વતંત્રતા નથી !”
હલ્વાએ કહ્યું: “મને ખબર નથી. હું આદમને પૂછીશ.”
હવાનું મન ચંચળ થઈ ગયું હતું, તેણે આદમને પૂછ્યું: “આ ફળ શા માટે ખાતા નથી ?”
આદમ કહે છે“હું ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંધન નહીં કરી શકું ! મને તેણે જે કહ્યું છે તેનાથી હું પાછો ફરવાને નથી.
વળી ઘણું દિવસે નીકળી જાય છે. એક દિવસ તક જોઇને હળ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com