________________
૧૨૮
(૫) સ્ત્રીના ચરણે સ્વર્ગ માને ! (૬) પવિત્ર રહે ? (૭) અંતરની ભક્તિ કરો! (૮) રહેમ કરો !
–આ ફરમાને હિંદુધર્મથી ક્યાં જુદા છે? કેવળ ભાષાના ભેદ છે. તેમજ અમુક ક્રિયાકાંડ તે ભૌગોલિક પરિસ્થિતિને આભારી છે એમ
શું તો ફર્ક નહિ લાગે. દા. ત. પાણી ઓછું હોય એટલે વજુ વ. કર્મો નકકી થયાં. વાત સહુ એકની એક કરે છે. મસિદમાં હિંદુમુસ્લિમ બન્ને પ્રકારનાં આઠ વેવાઈ–વેલાં થાય છે. ત્યાં બ્રાહ્મણ પણ આવે છે અને કાજી પણ આવે છે. આમ જોતાં સામાન્ય લોકોમાં ધર્મના ભેદભાવની દિવાલ તે છે જ નહીં. એટલું જ નહીં જે માંસાહારને મહત્વ આપવામાં આવે છે તેવો ભેદ હલકાં વરણમાં નથી. ત્યાં હિંદુએ. પણ માંસાહાર કરેજ છે. રાજપૂતો માંસાહાર કરે છે. પંજાબ, કાશ્મીર અને બંગાળમાં સભ્ય હિંદુઓ પણ માંસાહાર કરે છે. એટલે એ ભેદ પણ નથી. કેવળ એકતાની વાત સમજણ પૂર્વક જ્ઞાન-વિજ્ઞાનમય રીતે ગોઠવી દેવાય તે એકતા મજબૂત થઈ જાય. હિંદુ-મુસ્લિમ એક્તાની વાત :
પૂ. દંડી સ્વામી : “કાલાવાડમાં શીતળા માતાનું પૂજન છ માસ હિંદુઓ અને છ માસ મુસ્લિમ કરે છે. એટલે વિરોધને ભડકાવવામાં આવે તે જ તે ઝનૂનનું રૂપ ધારણ કરે છે. બાકી શંકરાચાર્ય, હજરત મહમ્મદ, મસ્કેન્દ્રનાથ તેમજ સિદ્ધસેન દિવાકર બધા ઈ ૬૪૭ થી ૧૮૮ દરમ્યાન થયા છે અને તેમના સિદ્ધાંતો અને જ્ઞાન પ્રાપ્તિના માર્ગો વચ્ચે અદ્દભૂત રીતે સાન્ય મળે છે. એ અંગે સંશોધન કરી એકતા
સ્થાપવી જોઈએ. કરતા!
પૂ, નેમિમુનિ : “મુસ્લિમોમાં કટ્ટરતા એવી છે કે તે ઘણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com