________________
૧૨૭
(૬) સાદગી છે અને ખુદાની બંદગી કરે. અને રહેમ પામવા બીજા ઉપર રહેમ કરે.
(૭) ખુદાએ બીજી ઘણી વસ્તુઓ ખાવા માટે આપી છે તે માણસને કાપે નહીં, બલિએ ચડાવે નહીં કે તેનું માંસ ખાવ નહીં.
(૮) દારૂ ન પીએ. કારણકે તે ઇન્સાનને બેહોશ કરે છે.
આમ એક તદ્દન અસભ્ય માનવ સમાજને ઈરલામે નવો રાહ દેખાડ્યો અને તે ઉપર મુજબની સારી વાતોથી ભરપુર છે. જો કે એમાં આવી ગયેલ ઝનૂન, વટાળવૃત્તિ કે હિંસા સારાં નથીપણ તે ઈસ્લામના આદર્શો સાથે મેળ ખાતા નથી. તે આજે જરૂર છે કે ઈરલામમાં જે સામાજિક તત્ત બિરાદરી, નેકી, રેકી, રહેમ દિલી અને સ્ત્રી સન્માન એને ઊભારવાં જોઈએ તેથી ઘણું સામાજિક સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે; અને વિશ્વશાંતિમાં મહાન ફાળે આપી શકાશે.
ચર્ચા-વિચારણું
ભાષાને ફરક પણ ઉપદેશ તે એક:
શ્રી. પૂજાભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું. અહીં જે શોધનથી કહેવાય છે અને ઊંડાણથી વિચારીને ચર્ચાય છે તેને ખુદ મુસલમાનોને પણ ખ્યાલ હશે કે કેમ એ સવાલ છે? સવારે નાસી બાદશાહે સૂચવેલાં આઠ નિયમે જુઓ –
(૧) એક ખુદા પૂજો ! (૨) સત્ય આચરે ! (૩) પડોશી હક જાળ ! (૪) થાપણ ન ઓળ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com